Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ કોટિ જૈન સંઘ
ભુજ કોટિ જૈન સંઘ
લીંબડીઅજરામ સંપ્રદાય આચાર્ય આજ્ઞાનુવર્તી તેમજ પ્રતિભાકુમારીજીની નિશ્રામાં ચાતુર્માસ નિમિત્તે નારી સંસ્કાર શિબિર તા.21/7થી વ્યાખ્યાન બાદ સવારે 10થી 11 સુધી.
વડનગરાનાગર જ્ઞાતિ વ્ય.મંડળ
ઇન્સ્ટિટ્યૂટઓફ યૂથ ડેવલોપમેન્ટ પ્રેરિત નિ:શુલ્ક મેડિકલ સારવાર તથા નિદાન કેમ્પ તા.20/7ના સાંજે 6:30થી 8 દરમિયાન હાટકેશ કોપ્લેક્સ ખાતે.
અખિલભારતીય મારૂ કંસારા સોની જ્ઞાતિ
મહામંડળનીકલા સાંસ્કૃતિક સમિતિની અગત્યની બેઠક તા.22/7ના સાંજે 4:30 કલાકે, લગ્નવાડી, કંસારા બજાર મધ્યે.
રાધિકામહિલા મંડળ
માધવપાર્ક (ભાનુશાલીનગર), મુન્દ્રા રોડ મધ્યે મંડળ દ્વારા બેઠક તા.21/7ના સાંજે 5 કલાકે.
મનમોહનરાયમંદિરે હિંડોળા દર્શન
તા.20/7થી21/8 સુધી સાંજે 5થી 7 દરમિયાન હિંડોળાના દર્શન ખુલ્લા રહેશે.
જલારામસેવા સમિતિ
તા.21/7નારખડતા પાગલો, વિકલાંગો, ઝૂંપડપટ્ટીના બાળકો, નિરાધાર બહેનોને નિ:સ્થાને ભોજન અપાશે.
ઇન્દ્રાબાઇગર્લ્સ હાઇસ્કૂલ
વર્ષ2009થી 2014 દરમિયાન અભ્યાસ કરી ગયેલી અનુ.જાતિ તથા અનુ.જન જાતિની વિદ્યાર્થિની�”એ તેમના આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર, પાસબુકની ઝેરોક્ષ સાથે શિષ્યવૃત્તિના કામ માટે શાળાનો સંપર્ક કરવો.
વિવિધસાડી સ્ટાઇલ સ્પર્ધા
આશાપુરાગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સૌજન્યથી ચાલતી આશાપુરા વુમન્સ એકેડમી દ્વારા વિવિધ સાડી સ્ટાઇલ સ્પર્ધા, ભાગ લેનારા બહેનોઅે તા.20/7ના 3થી 5 શિશુવાટીકા, સંતોષી માતાના મંદિર પાછળ હાજર રહેવું.
મણકા-સાંધાનોનિ:શુલ્ક કેમ્પ
તા.24/7નાચાણક્ય ફિઝિયોથેરાપી સેન્ટરમાં અમદાવાદના મણકા તથા સાંધાના નિષ્ણાત સર્જન દ્વારા નિ:શુલ્ક કેમ્પ યોજાશે. નામ નોંધવવા સંપર્ક ચાણક્ય ફિઝિયોથેરાપી સેન્ટર મો.94082 02043.
ગાંધીધામમાંવિનામૂલ્ય ડાન્સ ક્લાસ
ગાંધીધામમાંવાયએમસીએ દ્વારા તા.25મીથી પ્રથમ સપ્તાહ સુધી મફત ડાન્સ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. નિષ્ણાત દ્વારા તાલીમ આપવામાં આવશે. ગરબા અને દાંડિયાની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવશે.
આદિપુરમાંનિ:શુલ્ક આયુર્વેદિક નિદાન
પતંજલિઆરોગ્ય કેન્દ્ર, શોપ નં. ટીડીએક્સ-5, જલારામ બાપાના મંદિર રોડ, જૂના બસ સ્ટોપની સામે તા.19/1ના સાંજે 4થી નિ:શુલ્ક પતંજલિ નિદાન કેમ્પમાં આયુર્વેદ નિષ્ણાત સેવા આપશે.
અંજારતા.ના ગામોમાં જમીન રી-સર્વે
અંજારતાલુકાના નગાવલાડિયા તા.20/7, વીરા તા.26/7, સંઘડ તા.2/8, ચાંદ્રાપર તા.2/8ના જમીન રી-સર્વે કામગીરી થશે.
માંડવીમાંબહેનો માટે નિ:શુલ્ક યોગ
પતંજલિયોગ સમિતિ દ્વારા નિ:શુલ્ક યોગ-પ્રાણાયામ વર્ગ રોજ સાંજે 5:45થી 6:45 સુધી વિન્ડફાર્મ રોડ, ગાયત્રી મંદિર. સંપર્ક મો.94082 45924.
લોહાણામહિલા મંડળ
માંડવીલોહાણા મહિલા મંડળ આયોજિત નિ:શુલ્ક કચ્છ શિવાલય દર્શન 60 વર્ષ અને તેની ઉપરની ઉમરના માટે જોડાવા માટે તા.25/7 સુધી નામ નોંધાવી જવું, દર્શનની ટ્રીપ 6/8ના ઉપડશે. સંપર્ક મો.98253 87044.
માધાપરમાંનિ:શુલ્ક દંતરોગ કેમ્પ
તા.21/7નાસવારે 8થી 10 દરમિયાન દાંત તથા પેઢાંના રોગ માટે નિ:શુલ્ક કેમ્પ નવકાર દાંતનું દવાખાનું, પ્રથમ માળ, ગોહિલ ટાવર, ગ્રામ પંચાયત ચોક, નવાવાસ, માધાપર ખાતે. નામ નોંધાવવા સંપર્ક મો. 87585 18728.