Home » Gujarat » Bhuj » Mundra » મુન્દ્રામાં છત પરથી પટકાયેલી મહિલાનું એક માસની સારવારના અંતે મોત

મુન્દ્રામાં છત પરથી પટકાયેલી મહિલાનું એક માસની સારવારના અંતે મોત

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:10 AM

મુન્દ્રા-સ્થિત જલારામ સોસાયટી મધ્યે 1 માસ અગાઉ અકસ્માતે છત પરથી મહિલા પડી જતાં તેને ગંભીર ઇજજાઓ થઇ હતી.પ્રથમ...

  • મુન્દ્રામાં છત પરથી પટકાયેલી મહિલાનું એક માસની સારવારના અંતે મોત
    મુન્દ્રા-સ્થિત જલારામ સોસાયટી મધ્યે 1 માસ અગાઉ અકસ્માતે છત પરથી મહિલા પડી જતાં તેને ગંભીર ઇજજાઓ થઇ હતી.પ્રથમ સ્થાનિકે બાદ તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા.પરંતુ સારવાર સફળ ન થતાં આજે તેમનું મોત થયું હતું.

    પોલીસ દફ્તરે નોંધાયેલ અહેવાલ મુજબ 10-2-18 ના રોજ જલારામ સોસાયટીમાં રહેતા મહિલા જમુનાદેવી જીશુભાઈ સિયા અકસ્માતે તેમના ઘરની છત પરથી નીચે પટકાયા હતા.તેમને ગંભીર ઇજજાઓ થવાથી સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું આજ રોજ મોત નીપજ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ