Home » Gujarat » Bhuj » Mundra » રામાણીયા મોબાઈલ ટાવરમાંથી બેટરી ચોરી કરતો આરોપી ઝબ્બે

રામાણીયા મોબાઈલ ટાવરમાંથી બેટરી ચોરી કરતો આરોપી ઝબ્બે

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:10 AM

મુન્દ્રા - તાલુકાના રામાણીયા મુકામેથી મોટર સાયક્લ પરથી મોબાઈલ ટાવરમાં લગાડવાની 3000રૂ કિંમતની બેટરી ચોરી કરતો...

  • રામાણીયા મોબાઈલ ટાવરમાંથી બેટરી ચોરી કરતો આરોપી ઝબ્બે
    મુન્દ્રા - તાલુકાના રામાણીયા મુકામેથી મોટર સાયક્લ પરથી મોબાઈલ ટાવરમાં લગાડવાની 3000રૂ કિંમતની બેટરી ચોરી કરતો તસ્કર આબાદ જળપાઈ ગયો હતો.

    પોલીસ દફતરેથી રઘુભા જીલુભા ઝાલા (મૂળ ગામ-અંજાર હાલે રામાણીયા)ની ફરીયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ તેઓ પોતાના કબ્જાની બાઈક જીજે-12-ટી 647 પર મોબાઈલ ટાવરની એમકો કંપનીની 3000રૂ કિંમતની બેટરી લઈને રામાણીયા આવ્યા હતા.તે સમયે તેમની નજર ચૂકવી તેની ચોરી કરવા જતા આરોપી ગાંગજી ગાભા દનીચાને આબાદ ઝડપી લઇ પોલીસને હવાલે કર્યો હતો.પોલીસે તસ્કરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ