Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » સાર સમાચાર

સાર સમાચાર

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:10 AM

સાર સમાચાર ટોડા ગામમાં રવિવારે ‘લઘુ પ્રશ્ન પુંજ’ પુસ્તકનું વિમોચન માંડવી : મુન્દ્રા તાલુકાના ટોડા ગામે આઠ...

  • સાર સમાચાર
    સાર સમાચાર

    ટોડા ગામમાં રવિવારે ‘લઘુ પ્રશ્ન પુંજ’ પુસ્તકનું વિમોચન

    માંડવી : મુન્દ્રા તાલુકાના ટોડા ગામે આઠ કોટી મોટી પક્ષ સંઘના ઉપક્રમે તા.11/3 રવિવાર સવારે 9:30 કલાકે લઘુ પ્રશ્ન પુંજ પુસ્તકનું વિમોચન થશે. આચાર્ય છોટાલાલજી સ્વામી જન્મ શતાબ્દિ ઉપલક્ષ્યે સુનીતાબાઇ મહાસતી લેખિત પુસ્તક લઘુ પ્રશ્ન પુંજનું વિમોચન ટોડામા મોટી પક્ષના સ્થાનકમાં નવીનચંદ્રજી મ.સા. અને સુરેશમુનિ મ.સા.ની નિશ્રામાં તથા ઇશ્વરભાઇ દવેસાઇ (ભુજ)ના પ્રમુખસ્થાને યોજાશે. તેવું દિનેશ શાહની યાદીમાં જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending