તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ| મુન્દ્રાતાલુકાના ગેલડા ગામે રવિવારની સવારે વાડી વિસ્તારમાં જઇ બનેવી

ભુજ| મુન્દ્રાતાલુકાના ગેલડા ગામે રવિવારની સવારે વાડી વિસ્તારમાં જઇ બનેવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| મુન્દ્રાતાલુકાના ગેલડા ગામે રવિવારની સવારે વાડી વિસ્તારમાં જઇ બનેવી પર તેના સાળા તથા તેના ભાઇએ પોતાની બેન સાથે થતા ગૃહકંકાસને લઇ ઘોકા વડે મારમારી ખૂનની ધમકી આપતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. ગેલડા ગામે રહેતા ગોપાલ વીરમ ભાટી (ગઢવી)ને તેના બનેવી ગોપાલ કાના કાનાણી તથા ભાઇ હરી કાના કાનાણીએ રવિવારે સવારના તેની બહેનના મુદે ઝગડો કરી લાકડી ધોકા વડે માર મારી ગોપાલને માથામાં અને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.

ગેલડામાં બનેવી પર સાળાએ ઘોકાથી હુમલો કરી ધમકી આપી

અન્ય સમાચારો પણ છે...