• Gujarati News
  • National
  • ભુજ : મૂળ નેત્રાના ગં.સ્વ. ગોદાવરીબેન વેલજી સેજપાલ (ઉ.વ.83) તે

ભુજ : મૂળ નેત્રાના ગં.સ્વ. ગોદાવરીબેન વેલજી સેજપાલ (ઉ.વ.83) તે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : મૂળ નેત્રાના ગં.સ્વ. ગોદાવરીબેન વેલજી સેજપાલ (ઉ.વ.83) તે સ્વ. વેલજી ધારશી સેજપાલના પત્ની, સ્વ. ઠા. કુંવરજી ગોવાલજી ખોંભડીવાળાના પુત્રી, સ્વ. કેશવજી કુંવરજી (ડોમ્બીવલી), જયસિંહ કુંવરજી (અમદાવાદ), ઠા. જયશ્રીબેન સુભાષભાઇ આઇયા (ભુજ)ના બહેન, રવિલાલ ધારશી સેજપાલ (નેત્રા), સ્વ. કસ્તુરબેન ત્રિકમદાસ (મોથાળા), શારદાબેન ડુંગરશી (ઉજ્જૈન), ઠા. રેવાબેન શંભુરામ (ડાપોલી), ઠા. તારાબેન વેલજી બારૂ (સુખપર), ડાઇબેન જેઠમલ (ઉધના)ના ભાભી, અરૂણાબેનના જેઠાણી, સ્વ. ભગવાનદાસ, પ્રતાપભાઇ, અનસુયાબેન ખીમજી નરમ, હર્ષિદાબેન અરવિંદભાઇ ગણાત્રા, લતાબેન અરૂણભાઇ જોબનપૂત્રા, ઉષાબેન વસંતભાઇ ગંધા (મુન્દ્રા), સંધ્યાબેન રાજેશભાઇ પલણ (નખત્રાણા), મીનાબેન હરિશભાઇ કાથરાણી (ભુજ)ના માતા, અનસુયાબેન ભગવાનદાસ, મંજુલાબેન પ્રતાપભાઇના સાસુ, મિતલબેન, નિષ્ઠાના દાદી સાસુ, જિજ્ઞાબેન અલ્પેશભાઇ શેઠિયા (ભુજ), કવિતાબેન રોહિતભાઇ અનમ (ગાંધીધામ), જલ્પાબેન હેમંતભાઇ ગજ્જરિયા (બેંગલોર), કુંતલ જિતેનભાઇ આઇયા, જીગર, હિમાંશુ (ભુજ)ના દાદી, અશ્વિન, નિતા, અલ્પા, હેતલના મોટી મા, નિલય, વીરના પરદાદી તા. 27/2ના અવસાન પામ્યાં છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 28/2ના સાંજે 5થી 6 દરમિયાન રસિક કતિરા પાર્ટી પ્લોટ, વીડી હાઇસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : જુલીયેટ ચાકો (એક્સ લેફ્ટનન્ટ,આર્મી) (ઉ.વ.79) તે તા.24/2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.28/2 બુધવારે સાંજે 5:30થી 6:30 દરમિયાન સેન્ટ ઝેવિયર્સ સ્કુલના કમ્પાઉન્ડ, ભુજ ખાતે.

ગાંધીધામ : ગં.સ્વ. પુષ્પલતાબેન પ્રમોદરાય (બદુભાઇ) વોરા તે હેમાબેન વિદ્યુતભાઇ મંકોડીના માતાનું અવસાન થયું છે. તેમની સ્મશાનયાત્રા તા.28ના સવારે 10.30 કલાકે તેમના નિવાસસ્થાન પ્લોટ નં. 264, સાકાર રેસીડેન્સી-10/એ, ગુરૂકુળ રોડથી આદિપુર સ્મશાને જશે.

આદિપુર : સુરેશ નારણદાસ જોશી (ઉ.વ.72) નિવૃત સીવીલ ડિફેન્સ, ગાંધીધામ તે ગીતાબેનના પતિ, દિપકના પિતા, સ્વ. નરોત્તમ, સ્વ. જયકુમારના ભાઇ, રાકેશ, મુકેશના કાકાનું તા.25ના અવસાન થયું છે. તેમની પ્રાર્થનાસભા (પઘડી) તા.28ના સાંજે 5.30થી 6 પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજની વાડી, પ્લોટ નં. 239, વોર્ડ નં. 2/બી, આદિપુર ખાતે ભાઇઓ તથા બહેનોની સાથે રાખેલ છે.

મુન્દ્રા : મૂળ ખેડોઇના હાલે મુન્દ્રા ખીમાણી રતનબેન (ઉ.વ.103) તે સ્વ. કરમશી શિવજી ખીમાણી (પાટીદાર)ના પત્ની, ભાણજીભાઇ (અંજાર), ભોગીલાલભાઇ (અંજાર), અંબાલાલભાઇ (સુરત), રેવાલાલ પાટીદાર (મુન્દ્રા), રતીલાલભાઇ (ખંભરા), નરશીભાઇ (ખંભરા), સ્વ. ચુનિલાલભાઇ (મુન્દ્રા), મણીબેન અંબાલાલ ભગત (અંદાપુરકંપા), નીમુબેન મણીલાલ લીંબાણી (ગડદાનાલાટકંપા)ના માતા, સ્વ. રસીલાબેન, રતનબેન, મણીબેન, લીલાવંતીબેન, તુલસાબેન, સ્વ. શારદાબેન, ગં.સ્વ. મંજુલાબેનના સાસુ, પ્રકાશ, મહેન્દ્ર, જિતેન્દ્ર, અશ્વિન, જિજ્ઞેશ, ઘનશ્યામ, શૈલેષ, દીપક, રાજેશ, પરેશ, મયૂર, હંસા, મંજુલા, ભાવના, કપિલા, કલ્પના, ભારતી, ભૂમિકા, સ્મિતા, અરૂણા, મિના, દક્ષા, ચેતના, વૈશાલીના દાદી, તૂષાર, હાર્દિક, કૃણાલ, સાગર, કશ્યપ, પ્રિત, પત્રિક, જયવિકના પરદાદી તા. 27/2ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા. 28/2ના બુધવારે 4થી 5 દરમિયાન પાટીદાર સમાજવાડી, ઘનશ્યામ પાર્ક, મુન્દ્રા મૂકામે.

મુન્દ્રા : ખત્રી હાજીહુસેન ઇસ્માઇલ (હકીમ) લાખાપુરિયા (એકાઉન્ટન્ટ) (ઉ.વ.82) તે યુનુસ, સીદીધ (મુન્દ્રા), હાજિયાણી શકીનાબાઇ (કોડાય)ના મોટા ભાઇ, મહંમદઅલી (રમજુ), ઝુલેખાબાઇ (જામનગર), રેહાનાબાનુ (અંજાર), ઝેબુન્નીશા (ભુજ)ના પિતા, અ.રજાક (જામનગર), મહંમદહનીફ (અંજાર), અ. મજીદ (ભુજ)ના સસરા, મહંમદફારૂક, હારૂનરસીદ, મહંમદસાજીદ, મહંમદસોયમ, મહંમદસરફરાજ, સરજીલ, અનિશાબાનુના મોટાબાપા, ઉમરભાઇ (ભુજ), મહંમદસિદીક (કોડાય)ના કાકાઇ ભાઇ, મહંમદ જુસબ, અમીરઅલી જુસબ-ભુજના બનેવી, મહંમદહનીફ, ઇબ્રાહિમ (કોડાયવાળા)ના મામા તા. 27/2ના અવસાન પામ્યા છે. તેમની વાયેઝ તથા જિયારત તા. 1/3ના સવારે 11 કલાકે ખત્રી જમાતખાના, મુન્દ્રા ખાતે.

માધાપર (ભુજ) : સમેજા શરિફાબેન (ધોબી) તે મર્હૂમ સમેજા કાસમ ઉમર (ધોબી)ના પત્ની, અબ્દુલ કરીમ, ફિરોઝના માતા, હાજી જુમા (મુન્દ્રા), હુશેન, ફકીર, મામદ (માધાપર), અલીમામદ (મુન્દ્રા)ના બહેન, ધોબી અબ્દુલ જુસબના સાલી, ધોબી સલીમ (મુન્દ્રા)ની સાસુ તા. 26/2ના અવસાન પામ્યાં છે. તેમની વાયેઝ તથા જિયારત તા. 1/3ના સવારે 10:30 કલાકે મુસ્લિમ જમાતખાના, માધાપર ખાતે.

શિણાય (તા.ગાંધીધામ) : હર્ષિદાબેન દિલીપભાઇ હડિયા (ઉ.વ.18) તે મંજૂલાબેન દિલીપભાઇ હડિયાની પૂત્રી, મોંધીબેન મનજીભાઇ હડિયાની પૌત્રી, વિશાલ, ઋત્વીકના બહેન, કાંતિલાલ મનજી, કિશોર મનજીની ભત્રીજી, જયાબેન રાજેશ માલસત્તારના ભત્રીજી, કુંવરબેન મેઘજીભાઇ બલદાણિયાની દોહિત્રી, કંકુબેન રવજીભાઇ બદલાણિયાના ભાણેજી તા. 26/2ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા. 28/2ના સાંજે 4થી 5 દરમિયાન જૂની યદુવંશી સોરઠિયા સમાજવાડી, શિણાય (તા.ગાંધીધામ) મૂકામે.

શિરવા (તા.માંડવી) : કાનજી (બુધિયા) દામજી ગોરી (ઉ.વ.87) તે સ્વ. પાર્વતિબેનના ભાઇ, નવીનભાઇ, તુલસીબેન હરિદાસ ભદ્રા, દેવીબેન કાંતીલાલ દામા, પ્રભાબેન વસંતલાલ ગજરા, રામાબેન પ્રવીણ ચાંદ્રા (આદિપુર), વિધાબેન નારાણભાઇ કટારમલ (આદિપુર), કસ્તુરીબેન શંભુલાલ મંગે (આદિપુર), ભારતીબેન નવિનભાઇ વડોર (હનુમાનનગર), માયાબેન નિતિનભાઇ ગજરા (માધાપર), હેતલબેન હિતેશભાઇ મીઠિયા, ગીતાબેન લીલાધર ગજરા (નિરોણા), વિમળાબેન તુલસીદાસ ગજરા (વલસાડ), રાધાબેન જગદીશ કટારમલ (મુંબઇ)ના પિતા, સ્વ. નાનજીભાઇ, સ્વ. અરજણભાઇના ભત્રીજા, શંભુલાલ શિવજી કટારમલ (ગોધરા)ના બનેવી, મેહૂલ, નિખીલ, પ્રતિકના દાદા, મિહિર, રાશી, જીલ, ધાર્મિ, બંસીના પરદાદા તા. 27/2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 1/3ના બપોરે 3થી 4 દરમિયાન ભાનુશાલી મહાજનવાડી, શિરવા ખાતે.

દેશલપર-ગુંતલી (તા.નખત્રાણા) : પટેલ હિરાલાલ કાનજી દિવાણી (ઉ.વ.89)તે ગં.સ્વ. પાનબાઇના પતિ, સ્વ. કરમશીભાઇના નાનાભાઇ, મૂળજીભાઇના મોટાભાઇ, મગનભાઇ, પુરૂષોત્તમના પિતા, વિજય, જિતેન્દ્ર, કિશોરના દાદા તા. 26/2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 28/2ના સાંજે 4થી 5 દરમિયાન એમના નિવાસસ્થાન ખાતે.

દેવીસર (તા.નખત્રાણા): પ્રેમિલાબેન ગરવા (ઉ.વ.35) તે છગનલાલ વેલજીભાઇ ગરવાના પત્ની, સ્વ. વેલજીભાઇ, જીવરાજભાઇ, બુધિલાલ નથુના પુત્રવધુ, દર્શન, ભૂમિકા, રિંકલ, દિપીકાના માતા, ગરવા હિરજીભાઇ મંગા (લક્ષ્મીપર-નેત્રા)ના પુત્રી તા. 27/2ના અવસાન પામ્યાં છે. તેમની ધાર્મિકવિધિ તા. 28/2ના આગરી અને તા.1/3ના સવારે ઘડાઢોળ તેમના નિવાસસ્થાન દેવીસર ખાતે.

વિથોણ (તા.નખત્રાણા) : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જયાબેન દેવશંકર જાની (ઉ.વ.91) તે સ્વ.દેવશંકર વેલજી જાનીના પત્ની, પ્રવીણભાઇ, સ્વ.ગૌતમલાલ, મનસુખલાલ, અરવિંદભાઇ, હરસુખલાલ, સ્વસસ.દિનેશકુમાર, જસવંતીબેન, નિર્મળાબેન (સુખપર), ભાનુબેન (અંજાર)ના માતા, રાવલ ચંદુલાલ બાલાશંકર, રાવલ વાસુદેવ બાલાશંકર (મોટી ચીરઇ)ના માસી, સ્વ.અમૃતલાલ પંડયા, રમણીકલાલ ઉપાધ્યાય (સુખપર), રમેશકુમાર પંડયા (અંજાર), ભારતીબેન, હંસાબેન, વિજયાબેન, હંસાબેન, બાલાગૌરીબેનના સાસુ, રૂપેશ, ચેતન, અલ્પેશ, રશ્મિભાઇ, મીલન, હાર્દિક, પ્રીતેશ, સાગર, વીશાલ, નિખીલ, મમતા, ડિમ્પલ, અલ્પા, હેતલ, જલ્પા, હેમાના દાદી, મલ્લીકાબેન, પ્રીયાબેન, પુંજાબેનના દાદીજી સાસુ, બિન્દ્રા, તુલસી, જેનીના મોટા દાદી તા.25/2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.28/2 બુધવારના સાંજે 4થી 5 દરમિયાન નવદુર્ગા મહાજનવાડી, વિથોણ ખાતે.

આમરડી (તા.ભચાઉ) : વાણંદ ચંપાબેન (જીવતીબેન) (ઉ.વ.66) તે સ્વ. અંબાલાલ ગોકળદાસ રાઠોડના પત્ની, કિશોર, નયનાના માતા, વિશ્રામભાઇ, નબુબેનના સાસુ, તે સ્વ. રામજીભાઇ જસાભાઇ ચૌહાણ (આમરડી)ના પુત્રી, ભીખાભાઇ (ઇફકો), કાંતીભાઇ ચૌહાણ (કંડલા-શહેર ભાજપ પ્રમુખ), શાંતાબેન શંભુભાઇ ભટ્ટી, કાશીબેન અંબાલાલ ભટ્ટી (આદિપુર), પાર્વતીબેન બળવંતભાઇ સોલંકી (અંજાર)ના મોટા બહેન, હિરાબેન વેલજીભાઇના ભાભી, શિવલાલના મામી, બિજલ, ભક્તિ, કિશન, પ્રિન્સના દાદી, ગીતા, નિત્યના નાની તા. 27/2ના અવસાન પામ્યાં છે. તેમનો લૌકિક વ્યવહાર તા. 3/3ના સવારે 9થી 5 દરમિયાન તેમના નિવાસસ્થાન આમરડી મૂકામે.



શ્રદ્ધાંજલિ

ગાંધીધામની નૂરી મસ્જિદ ટ્રસ્ટના ચેરમેનના અવસાનથી શોક ફેલાયો
ગાંધીધામ : કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજના અગ્રણી અને ગાંધીધામ નૂરી મસ્જિદ ટ્રસ્ટના ચેરમેન હાજી મહમદ ઓસ્માણ માંજોઠી (ઉ.વ.80)નું અવસાન થતાં ગાંધીધામ કોમ્પ્લેક્ષ અને મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. તેઓ 1986માં કચ્છ જિલ્લા પંચાયતમાં કંડલાની બેઠક પર ચૂંટાઇને જિલ્લાના અનેક પ્રશ્નોને વાચા આપી હતી. જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપેલ. નૂરી મસ્જિદની જમીન કાયદેસર કરાવવા માટે કેપીટીમાં લડત તેઓએ ચલાવી હતી.