Home » Gujarat » Bhuj » Mundra » નખત્રાણા : સ્વ. રૂક્ષ્મણીબેન વિઠ્ઠલદાસ પલણ (પ્રેમજી ધરમશી પલણ) ગામ

નખત્રાણા : સ્વ. રૂક્ષ્મણીબેન વિઠ્ઠલદાસ પલણ (પ્રેમજી ધરમશી પલણ) ગામ

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 05:00 AM

નખત્રાણા : સ્વ. રૂક્ષ્મણીબેન વિઠ્ઠલદાસ પલણ (પ્રેમજી ધરમશી પલણ) ગામ કચ્છ - નખત્રાણા, હાલે મુલુંડના પુત્ર ચંદ્રકાંત...

  • નખત્રાણા : સ્વ. રૂક્ષ્મણીબેન વિઠ્ઠલદાસ પલણ (પ્રેમજી ધરમશી પલણ) ગામ
    નખત્રાણા : સ્વ. રૂક્ષ્મણીબેન વિઠ્ઠલદાસ પલણ (પ્રેમજી ધરમશી પલણ) ગામ કચ્છ - નખત્રાણા, હાલે મુલુંડના પુત્ર ચંદ્રકાંત (ઉં. વ. ૭૬) સોમવાર તા. ૨૬-૨-૧૮ના રામશરણ પામ્યા છે. તે સ્વ. રામજી ઘેલાભાઈ સોમૈયા કચ્છ કલ્યાણપુરવાળાના જમાઈ. ભાનુમતીના પતિ. જ્યોતિ જયંત મેવાણી, હેમાલી હીમલ ઠક્કર અને ગીરીશના પિતાજી. તે સ્વ. દમયંતીબેન ઠાકરશી ચોથાણી અને શંભુભાઈના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર તા. ૨૭-૨-૧૮ના સાંજે ૫ થી ૬. ઠે.: સચખંડ દરબાર, યુથ સર્કલની સામે, મુલુંડ કોલોની, છેલ્લો બસ સ્ટોપ, મુલુંડ વેસ્ટ રાખેલ છે.

    મુન્દ્રા : હાલે વાશી (નવી મુંબઈ) નિવાસી રસિકભાઈ મહેતા (ઉં.વ. ૮૩) તે સ્વ. મોતીબેન રણછોડભાઈ નાથાભાઈ મહેતાના પુત્ર. સ્વ. નયનાબેનના પતિ. સંદીપના પિતાશ્રી. સ્વ. પ્રાગજી હીરાચંદ મહેતાના જમાઈ. સ્વ. કનકલાલ, સ્વ. ચમનલાલ, ચંદ્રકાન્ત, ડૉ. મનસુખ, સ્વ. ગુલાબબેન, સ્વ. કંચનબેન, અ. સૌ. કમળાબેન રમેશચંદ્ર મહેતાના ભાઈ. સ્વ. જયંતભાઈ, સ્વ. વીણાબેન, કલાબેન, કોકિલાબેન, સ્વ. સુશીલાબેન, લીલાબેનના બનેવી તા. ૨૩-૨-૧૮, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા / લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ