• Gujarati News
  • ભુજ :રાજગોર જગદીશ બાબુલાલ શિણાઇ(મંગલભાઇ મિસ્ત્રી)(ઉ.વ.46) તે સ્વ.સરસ્વતીબેન બાબુલાલના પુત્ર, પ્રજ્ઞ

ભુજ :રાજગોર જગદીશ બાબુલાલ શિણાઇ(મંગલભાઇ-મિસ્ત્રી)(ઉ.વ.46) તે સ્વ.સરસ્વતીબેન બાબુલાલના પુત્ર, પ્રજ્ઞાબેનના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ :રાજગોર જગદીશ બાબુલાલ શિણાઇ(મંગલભાઇ-મિસ્ત્રી)(ઉ.વ.46) તે સ્વ.સરસ્વતીબેન બાબુલાલના પુત્ર, પ્રજ્ઞાબેનના પતિ, દિવ્ય, ગાયત્રી, કશીશના પિતા, નારાણ(અપિયો)(નારાણપર), અરૂણાબેન (ભીટારા), પુખ્યાબેન(ગુંદિયાળી),અશ્વિન(નલિયા), અનિલા, હિંમત, સરોજ, મિલાયના ભાઇ, વીમળાબેન જવારલાલ મોતાના જમાઇ, મિથુનના બનેવી, દક્ષાબેનના જેઠ, જમણાબાઇ કાકુભાઇ નાગુ(બિદડા)ના દોહિત્ર, પિંકીના કાકા, હિત, જિજ્ઞેશ, ચાંદની, ભક્તિના મામા તા.21/10ના અવસાન પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.27/10ના સાંજે 5થી 6 દરમિયાન રાજગોર સમાજવાડી, ડાંડા બજાર, ભુજ ખાતે.

કેરા(તા.ભુજ):હાલે લંડન કિશનદાસ પરબત મનજી ભુડિયા(ઉ.વ.63) તે સ્વ.પરબત મનજી ભુડિયાના પુત્ર, વિલાશબેનના પતિ, સંજય, જયોત્સનાના પિતા, ખીમજીભાઇ(નૈરોબી), પોપટભાઇ, ચીમનભાઇ, મુલચંદ, હિતેશભાઇ, પ્રેમિલા કેસરા નારદાણી, નર્મદા વીરેન્દ્ર ભુવા (લંડન)ના ભાઇ તા.17/10ના લંડન મધ્યે અવસાન પામ્યા છે. તેમનું બેસણું તા.23/10ના સવારે 7થી 8 દરમિયાન ભાઇઓનું સ્વામિનારાયણ મંદીર ખાતે તેમજ બહેનોનું તેમના નિવાસસ્થાને.

ઝરપરા(તા.મુન્દ્રા):મૂળ રામપર વેકરાના માજોઠી ઇરફાન(ઉ.વ.9) તે કાસમ મુશાના પુત્ર, વસીમ, શબાનાના ભાઇ, અભુ મુશા, અબ્દ્રેમાન મુશા, હાજરાબેન ઓસમાણના ભત્રીજા, અલીમામદ ઓસમાણ(ઝરપરા)ના દોહિત્ર તા.20/10ના અવસાન પામ્યા છે. તેમની વાયેઝ-જિયારત તા.23/10ના સવારે 10થી 11 દરમિયાન તેમના નિવાસસ્થાને, ઝરપરા ખાતે.

નેત્રા(તા.નખત્રાણા):સારસ્વત બ્રાહ્મણ ચંઠુમંધરા જોષી સુભાષ(ઉ.વ.44) તે દ્વારકાદાસ કાનજીના પુત્ર, મમતાના પતિ, હિના, રાજન, સીમા, પૂનમના પિતા, સ્વ.માધવજી વેલજી રત્નેશ્વર(ઘડુલી)ના દોહિત્ર સ્વ.પ્રવિણભાઇ ભાઇલાલ ખીયરા(અંજાર)ના જમાઇ, સ્વ.મોહનલાલ, ગં.સ્વ.કસ્તુરબેન કરૂણાશંકર (વમોટી હાલે મુંબઇ), સ્વ.દયારામ(માધાપર), સ્વ.મૂળશંકર(મૂળજી)ના ભત્રીજા, સ્વ.મહેશકુમાર, વિનોદ, ભગવાનદાસ, સુરેશ, જેન્તીલાલ, શૈલેષ, નવીન, અરંવિદ, દિલીપ, દેવેન્દ્ર, શૈલેષ, સ્વ.પ્રભાત, ઇન્દિરાબેન ઉમેશભાઇ ખીયરા(નવી મુંબઇ), ઉર્મીલાબેન શૈલેષભાઇ જોષી(માંડવી)ના ભાઇ તા.20/10ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા.22/10ના સાંજે 3થી 5 દરમિયાન તેમના નિવાસસ્થાન નેત્રા મધ્યે.

દયાપર(તા.લખપત):મણિબેન રાજારામ પારસિયા(ઉ.વ.80) તે દયારામભાઇ પટેલ, નરશીભાઇ (મહાદેવ વાસણ), મણિલાલભાઇ (ઉમિયા ફૂટવેર), સ્વ.નવિનભાઇ, ઝવેરબેન, ભગવતીબેન, ધનવંતીબેન