• Home
  • Gujarat
  • Bhuj
  • Mundra
  • ભુજ : ગં.સ્વ. પ્રફુલાબેન શાહ (ઉ.વ.78) તે શાહ રસિકલાલ મલુકચંદના

ભુજ : ગં.સ્વ. પ્રફુલાબેન શાહ (ઉ.વ.78) તે શાહ રસિકલાલ મલુકચંદના

ભુજ : ગં.સ્વ. પ્રફુલાબેન શાહ (ઉ.વ.78) તે શાહ રસિકલાલ મલુકચંદના પત્ની, શાંતાબેન ચંદુલાલ જેવતભાઇ ઝવેરીના પુત્રી,...

DivyaBhaskar News Network | Updated - Feb 21, 2018, 05:00 AM
ભુજ : ગં.સ્વ. પ્રફુલાબેન શાહ (ઉ.વ.78) તે શાહ રસિકલાલ મલુકચંદના
ભુજ : ગં.સ્વ. પ્રફુલાબેન શાહ (ઉ.વ.78) તે શાહ રસિકલાલ મલુકચંદના પત્ની, શાંતાબેન ચંદુલાલ જેવતભાઇ ઝવેરીના પુત્રી, રાગીણી, નિર્મલ (મુંબઇ), ભાવેશ (પૂર્ણિમા સ્ટોર, ભુજ)માતા, નિશા, મોસમીના સાસુ, વિરાલી, દર્શિલ, લય, દીપના દાદી, ઋષભ, ધ્વનીના નાની, કમલેશન વોરા (મુંબઇ)ના સાસુ, સ્વ. રવિલાલ મલુકચંદ શાહ (સીસલ)ના ભાભી, કમલાબેન ચમનલાલ શાહ (માંડવી)ના ભાભી, જયેશ, બીપીન, દિલીપ, મંજુલા, જ્યોતિના કાકી, લીલાવંતીબેન મણીલાલ ઝવેરીના ભત્રીજી, વોરા ભાગ્યવંતિબેન ચંદુલાલ (મુંબઇ), જયાબેન શાંતિલાલ દોશી (મુંબઇ), વોરા નીમલાબેન ચંદ્રકાંત (જખુભાઇ-ભુજ)ના વેવાણ તા. 20/2ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા. 21/2ના સાંજે 4થી 5 દરમિયાન જૈન ગુર્જર વાડી (વંડો) ખાતે.

ભુજ : રાજગોર ગં.સ્વ. ગોદાવરીબેન (ઉ.વ.62) તે સ્વ. કાંતિલાલ નરભેરામ જેશરેગોરના પત્ની, સ્વ. લીલાવંતીબેન નરભેરામના પુત્રવધૂ, બાગના સ્વ. અમૃતબેન રેવાશંકર નાગુ (મુન્દ્રા)ના પુત્રી, સ્વ. ગોદાવરીબેન શંભુલાલ જેસરગોરના ભત્રીજાવહૂ, હિમાંશુ (વિજય સોડા), દર્શના, નેતલ, વૈશાલીના માતા, તે ગં.સ્વ. જ્યોસ્નાબેન જેન્તીલાલ વ્યાસ (ભુજ), જયશ્રીબેન મુકેશકુમાર ઉગાણી (ભુજ), દિલીપભાઇ ગોર (વાઇસ ચેરમેન-એપીએમસી-મુન્દ્રા), મુકેશભાઇ ગોર (જાગૃતિ ઓફસેટ-મુન્દ્રા)ના બહેન, માધવકુમાર વૈશ્ણવ (વિજય સોડા-ભુજ), જયેષ્ઠારામ મોતા (તલવાણા), વિજયકુમાર મોદી (વિજય સોડા-ભુજ), દિવ્યાબેનના સાસુ, હાર્દિકના દાદી સાસુ, સ્વ. કમળાબેન રમણીકલાલ (સમાઘોઘા), જેત્નીલાલ (મુંબઇ), સ્વ. જયાબેન (ભદ્રેશ્વર), પ્રભાબેન (કિડાણા), મંગળાબેન, મીનાક્ષીબેન, નલિનીબેન, મધુરીબેનના ભાભી, બાગના સ્વ. રણછોડજી જીવરામ નાગુના ભત્રીજી, ઉર્વી, પૂજા, ટીંકેશ, નંદીનીના દાદી, શિવમ, નેહા, કશ્યપ, મોહિતના નાની તા. 20/2ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા. 22/2ના સાંજે 5થી 6 દરમિયાન રાજગોર સમાજવાડી, આરટીઓ રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.

ભુજ: પ્રેમજી વાઘજી પરમાર (ઉ.વ.78) તે સુશિલાબેનના પતિ, કિરીટ, અનિતા, હેતલના પિતા, કિશોર ચુનિલાલ સોલંકી, યોગેશ પી. ચાવડાના સસરા, બચુબેન લક્ષ્મીલાલ વૈશ્નવ, ભગવતીબેન સામજી પરમારના ભાઇ, વિદ્ધિ, સપના, ગુડીના નાના તા.19/2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 22/2ના સાંજે 5થી 6 દરમિયાન રાજપૂત સમાજવાડી, રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.

ભુજ : શ્રી દશા મોઢ વણિક જ્ઞાતિ શાંતિલાલ વૃજલાલ કોઠારી (પૂર્વ જ્ઞાતિ પ્રમુખ), (ઉ.વ.94) તે પુષ્પાબેન (હિનાબેન), હિરાલાલ મહેતા (મ.શિ. શાળા નં-7-ભુજ), ઉર્મિલાબેન અનિલકુમાર શાહ (મુંબઇ), રશ્મિબેન શાંતિલાલ કોઠારી (ભુજ)ના પિતા, સ્વ. જેન્તીલાલ કોઠારીના નાના ભાઇ, ઇશ્વરભાઇ (ભાવનગર), વાડીભાઇ (મુંબઇ), મહેશભાઇ (પુના), ભરતભાઇ (ભાવનગર), પ્રવીણાબેન (મુંબઇ), તરલાબેન, અરૂણાબેન (ભાવનગર)ના કાકા, મનોજભાઇ મહેતા (એચપીસીએલ), ભાવેશભાઇ શાહ (શ્રીહરિ ઇલે.), વિશાલભાઇ શાહ (આશાપુરા પરફોક્લે)ના નાના તા. 19/2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 22/2ના સાંજે 5થી 6 દરમિયાન મોઢ વણિક જ્ઞાતિ વાડી, પબુરાઇ ફળિયા, ભુજ ખાતે.

ભુજ : ખત્રી ઉસ્માન સિધિક બુજણ (ઇન્ડીયન આર્ટ) (ઉ.વ.70) તે મર્હૂમ સિધિક મુસાના પુત્ર, નિસાર અહેમદ, અશરફઅલી, અબ્દુલ જબ્બારના પિતા, તૌફિકના દાદા, મર્હૂમ આદમ, અબ્દુલ્લા, મહમદ હુસેન, અબ્દુલ ગફુર, ઇબ્રાહિમના ભાઇ, રોશન યાકુબ (ભુજપુર)ના સસરા, મર્હૂમ ઇસ્માઇલ જુસબ (નૂરાની હોટલ)ના જમાઇ, મર્હૂમ અબ્દુલલતીફ સિધિક (ધકડકા), મર્હૂમ અબ્દુલ્લા લધા (ભુજ)ના સાળા તા. 19/2ના અવસાન પામ્યા છે. તેમની વાયેઝ-જિયારત તા. 22/2ના સવારે 10 કલાકે ખત્રી જમાતખાના, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ બેલાના ગં.સ્વ. શારદાબેન (ઉ.વ.84) તે સ્વ. ભૂરાલાલ પોપટલાલ મહેતાના પત્ની, સ્વ. જાદવજી રાઘવજી મોરબિયાના પુત્રી, સ્વ. સેજપારભાઇ, સ્વ. મગનભાઇ, સ્વ.ચૂનીલાલભાઇ, સ્વ. રંભાબેન, સ્વ. હિરૂબેનના ભાભી, ભાઇલાલભાઇ, ખીમજીભાઇ, સ્વ. વિનોદભાઇ, ચંદ્રિકાબેનના માતા, રમીલાબેન, જશવંતીબેન, ગં.સ્વ. વિમળાબેન, મુકેશકુમાર કેશવલાલ ખંડોરના સાસુ, તે રોબિન્સ, જીગર, વિરલ, સાગર, સુમન, પ્રજ્ઞા, ફોરમ, હાર્દિ, મોનિકાના દાદી, નિષ, સૃષ્ટિના નાની, જૈનીના પરદાદી તા. 20/2ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા. 22/2ના સાંજે 4થી 5 દરમિયાન ઉજ્જવલ ઉપાશ્રય, લિલાશાનગર, ગાંધીધામ મૂકામે.

ગાંધીધામ : મહેશ જોશી (ઉં. વ. 65) (રિટાયર્ડ સાયન્ટિફિક ઓફિસર, કેપીટી) તે જ્યોત્સ્ના બેન ના પતિ, સ્વ. નર્મદા બેન તથા સ્વ. દિનકરરાય જોશી ના પુત્ર, સ્વ. અરુણ ભાઈ, પ્રકાશ ભાઈ, શ્રીમતી હર્ષાબેન પ્રદ્યુમ્ન મહેતા ના ભાઈ નું દુઃખદ અવસાન થયેલ છે. સદગત ની સ્મશાનયાત્રા તારીખ 21/02/2018 ના સવારે 9.00 વાગ્યે તેમના નિવાસસ્થાન સી-62, સપનાનગર, ગાંધીધામ થી આદિપુર સ્મશાન જશે.

આદિપુર : સોનુબેન લક્ષ્મણ દરિયાણી (ઉ.વ.62) (નિવૃત્ત પ્રોફેસર- તોલાણી આર્ટ્સ અેન્ડ સાઇન્સ કોલેજ, આદિપુર), તે.સ્વ. પ્રો. હરિ દરિયાણીના પૂત્રવધુ, લક્ષ્મણ દરિયાણી (કેમ્પસ ડાયરેક્ટર-એસઆરસીલી-આદિપુર)ના પત્ની, ધ્રુવ, કપિલના માતા, શ્વેતાના સાસુ, દક્ષ, સમાઇરાના દાદી, જય સિંઘાણી, ગુરૂનાણી, ગંગાવાણી વોહરા પરિવારના સંબંધી તા. 19/2ના અવસાન પામ્યાં છે. તેમની પઘડી-પ્રાર્થનાસભા તા. 21/2ના સાંજે 6 કલાકે મૈત્રી સ્કૂલ ડોમ, વોર્ડ 3-એ, આદિપુર ખાતે.

આદિપુર : મૂળ ભુજના કચ્છ સારસ્વત બ્રાહ્મણ હરેન્દ્ર હરિદાસ ચંદીચઠ્ઠ (ઉ.વ.65) તે પ્રવિણાબેનના પતિ, સ્વ. હરિદાસ દયારામના પુત્ર, સ્વ. મોહનભાઇ (નખત્રાણા), ગં.સ્વ. નિર્મળાબેન વસંતભાઇ (દરશડી)ના ભાઇ, નયન (વિ. અર્જુન), મિતેશ (લીલાધર પાસુ), વૈશાલી (મુન્દ્રા)ના પિતા, સીમા, કિરણ, હસિતકુમારના સસરા, મીરા (નાગપુર), જયશ્રી (જામનગર), રીટા, યોગેશ (નખત્રાણા), જયેશ (ભુજ)ના કાકા, સ્વ. હરિશંકર દયારામ રત્નેશ્વર (તૂણા)ના જયેષ્ઠ જમાઇ, મહેશ, દમયંતી, સ્વ. હંસા, ભરત, કમલેશના બનેવી, યશવી, આયુષના દાદા, ધ્યાન, અનલાના નાના, તા. 19/2ના અવસાન પામ્યા છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21/2ના સાંજે 4થી 5 દરમિયાન ગાયત્રી મંદિર હોલ, શક્તિનગર રોડ, ઓસલો ગોલાઇ, ગાંધીધામ ખાતે.

અંજાર : અંશ (ઉ.વ.12) તે રેશ્માબેન હિતેશભાઇ કરસનદાસ ચંદે (કે.પી.ટી.ઠક્કરભાઇ-કંડલાવાળા)ના પુત્ર, સ્વ. કરસનદાસ ગોવિંદજી ચંદેના પૌત્ર, દિવ્યાબેન ચંદ્રકાંતભાઇ નરશીભાઇ શેઠિયા (તૂણાવાળા)ના દોહિત્ર, હર્ષકુમાર હિતેશભાઇના નાનાભાઇ, કિશોરભાઇ કરસનદાસ ચંદેના ભાઇના પુત્ર, શાંતિલાલ કરસનદાસ ચંદેના ભત્રીજા, દીપકભાઇ ચંદ્રકાંતભાઇ શેઠિયા, હેમાંગભાઇ ચંદ્રકાંત શેઠિયા (ગાંધીધામ)ના ભાણેજ, ગીતાબેન પ્રતાપભાઇ (માધાપર)ના ભત્રીજા, શૈલેશભાઇ ઇશ્વરલાલ ચંદે, ભાવેશભાઇ ઇશ્વરલાલ ચંદેના ભત્રીજા, અંકિત, શુભ, ઓમ, કાવ્યાંશ, પ્રિક્ષાના કાકાઇ ભાઇ તા. 20/2ના અવસાન પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થના સભા તા. 22/2ના સાંજે 4થી 5 દરમિયાન દરિયાસ્થાન મંદિર, અંજાર ખાતે.

નખત્રાણા : શારદાબેન ખેતારામ કેશરાણી (છાભૈયા) (ઉ.વ.68) તે ખેતારામ ભાણજી કેશરાણીના પત્ની, પંકજભાઇ, વસંતભાઇ બિપિનભાઇ, હેમલતાબેન (રાયપુર)ના માતા, કશ્યપ, મૌલેશ, નિધિ, લક્ષ, દક્ષના દાદી તા. 20/2ના અવસાન પામ્યાં છે. તેમનું બેસણું તા. 21,22 અને 23 એમ ત્રણ દિવસ સવારે 8:30થી 10:30 અને 3:30થી 5:30 દરમિયાન ગૌશાળા રોડ, ફોરેસ્ટ કોલોની સામે, નખત્રાણા ખાતેે.

મુન્દ્રા : મૂળ સામખિયાળીના મ.ક.સ.સુ. મણીબેન પરષોત્તમ ધામેચા (ઉ.વ.107) તે સ્વ. પરષોત્તમ વાઘજીના પત્ની, સ્વ. ખેતશીભાઇ, સ્વ. કાંતિભાઇ, જેન્તીભાઇ, શાંતાબેન બાબુલાલ કાજાણી (ભચાઉ), ઉષાબેન દામજી પરમાર (સુખપર)ના માતા, સ્વ. વનિતાબેન, ગં.સ્વ. હંસાબેન વસંતબેનના સાસુ, સ્વ. મોંઘીબેન શિવજીના પુત્રી, સ્વ. મૂળજી શિવજી (કેરા) (બચુભાઇ-બિદડાવાળા)ના બહેન, ભાવેશ, સંદીપ (ભાવદીપ ટેઇલર)ના દાદી, ભક્તિબેન, જાગૃતિબેનના દાદી સાસુ, રીટા, હિના, નિહારિકા, જ્યોતિ, પારૂલ, દેવેનના નાની, યશ, પૂર્વ, ક્રિષાના પરદાદી તા. 19/2ના અવસાન પામ્યાં છે. તેમની સાદડી તા. 21/2ના સાંજે 4થી 5 દરમિયાન રામમંદિર, મુન્દ્રા-માંડવી હાઇવે ખાતે.

કુરબઇ (તા.ભુજ) : પોકાર રમેશ નાનજી (ઉ.વ.70) તે તુલસાબેનના પતિ, ગોવિંદભાઇના પિતા, મિત્તલબેનના સસરા, હિરાભાઇ (થરાવડા), ચંદુભાઇ (હળવદ), બાબુભાઇ (સુખપર), સ્વ. વિઠ્ઠલભાઇ (કુરબઇ)ના મોટા ભાઇ, ગંગાબેન (માધાપર), કમળાબેન (ગઢશીશા), કાંતાબેન (જીયાપર)ના ભાઇ, અરવિંદભાઇ, જીતુભાઇ, જેન્તીભાઇ, કલ્પેશ, ભરત, કેતન, અંકિત, દીપક, સચિન, સાવિત્રી, વિંકલના મોટા બાપા, પ્રિન્સી, ધાર્મિક, ક્રિષ્નાના દાદા, પ્રેમજી રવજી હળપાણીના જમાઇ (ઉદેહપુર) તા. 20/2ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા. 21/1ના એક દિવસ સુધી 8થી 11 અને બપોરે 3થી 5 દરમિયાન પાટીદાસ સમાજવાડી, કુરબઇ ખાતે.

ચંદિયા (તા.અંજાર) : અમરનલાલ મેઘજીભાઇ સોરઠિયા (બાંભણિયા) (ઉ.વ.48) તે લાલજીભાઇ, ગોપાલભાઇ, વલમજીભાઇ, પ્રેમુબેન નારણ કાનજી ચોટારા (અંજાર)ના ભાઇ, ભીમજી મેઘજી વાઘમણી (શિણાય)ના જમાઇ, જખુ આલા તેજાણી (હડિયા-)ના દોહિત્રા, મયૂર, નિશાબેન સુરેશભાઇ ગુદરાસણિયા, ધર્માબેન હિરેનભાઇ કાતરિયાના પિતા તા. 20/2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થના સભા તા. 22/2ના સવારે 10થી 11 દરમિયાન યદુવંશી સોરઠિયા આહિર નવી સમાજવાડી, ચંદિયા ખાતે.

કોટડા (જ.)(તા.નખત્રાણા) : કડવા પાટીદાર વેલજીભાઇ (શિવદાસભાઇ) વેલાણી (ઉ.વ.85)તે સ્વ. હરજી હિરાના પુત્ર, ગં.સ્વ. કાંતાબેનના પતિ, સ્વ.વાલજી હરજીના ભાઇ, તે લીલાબેન (હૈદરાબાદ), સ્વ. નરસિંહભાઇ, સ્વ. દામજીભાઇ, દયમંતીબેન (નખત્રાણા), મણીબેન (કોટડા-જ.), ભાનુબેન (વિરાણીમોટી), ભવાનભાઇ, હિંમતભાઇના પિતા, રાજેશ, સુરેશ, નરેન્દ્ર, પ્રવિણ, નિતેશ, દક્ષ, રાધાબેન (હિંમતનગર), અરૂણાબેન (નખત્રાણા), ભાવના (ધાવડા-મોટા), સંગીતાબેન (વિથોણ), દર્શનાના દાદા, ગોપી, ભવ્ય, નિધિ, વંશિકા, માહિ, જૈમિન, સાચીના પરદાદા, તે સ્વ. નારણભાઇ, બાબુભાઇ, ડાયાભાઇ, વિરજીભાઇ, નાનબાઇ (બેંગલોર), મૂળાબાઇ (અમદાવાદ), પ્રેમિલાબેન (બેંગલોર), પાર્વતીબેન (બેંગલોર), હંસાબેન (બેંગલોર)ના કાકા, ગં.સ્વ. ડાઇબેન, શાંતાબેન, પ્રભાબેન, ભાવનાબેનના સસરા તા. 20/2ના અવસાન પામ્યા છે. તેમની સાદડી સવારે 8થી 10 અને બપોરે 3થી 5 દરમિયાન તેમના નિવાસસ્થાન કોટડા (જડોદર), જૂનાવાસ ખાતે. તેમનો દશાવા તા. 1/3ના અને બારસ તા. 3/3ના રાખેલ છે.

કોટડા (જ) (તા.નખત્રાણા) : લોહાર પુષ્પાબેન (ઉ.વ.58) તે જેત્નીલાલ દેવજી પિત્રોડાના પત્ની, સ્વ. જવેરબેન દેવજીના પુત્રવધુ, સ્વ. હીરૂબેન નાથાલાલ ઉમરાણિયા (માનકૂવા)ના પુત્રી, કાંતિલાલ, હરિલાલ, ભરત, લીલુબેન, ઇન્દુબેન, નિરૂપાબેન, અનિતાબેનના બહેન, સ્વ. હિરાલાલભાઇના ભાભી, સ્વ. રામજીભાઇ, સ્વ. ડાયાભાઇ, કેશવલાલના નાનાભાઇના પત્ની, સ્વ. ગૌરીબેન (નખત્રાણા)ના દેરાણી, ગં.સ્વ. તરલાબેનના જેઠાણી, સ્વ. વેલુબેન (ગાંધીધામ), સ્વ. લીલાબેન (વિથોણ), દમયંતીબેન (ઇચલકરંજી), ગં. સ્વ. મણીબેન (બેંગલોર)ના ભાભી, મનોજ, શારદાબેન, ચંદ્રિકાબેન (પૂજા), હર્ષિદાબેન (વાપી)ના માતા, રેશ્માબેન, પ્રતિકભાઇ (ગાંધીધામ), ઘનશ્યામભાઇ (નલિયા), શરદભાઇ (માંડવી), ભાવેશભાઇ (વાપી)ના સાસુ, સ્વ. મોહનભાઇ, નિલેશભાઇ, નરેશભાઇ (નખત્રાણા), સરલાબેન (ગાંધીધામ)ના કાકી, હસ્તાબેન (નલિયા), હિનાબેન (વિરાણી), પ્રિતીબેન (આદિપુર), લીનાબેન (માંડવી), વિશાલના મોટી મા, ગં.સ્વ. દમયંતીબેન, નીલમબેન (લિનાબેન), રેખાબેનના કાકીસાસુ, નંદીની, મોહિનીના દાદી, હર્ષ, મહિમા, હેત, કાવ્યા, જય, સિયાના નાની તા. 19/2ના અવસાન પામ્યાં છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 22/2ના સાંજે 4થી 5 દરમિયાન મિનિ સમાજવાડી, કોટડા (જ) ખાતે.શ્રદ્ધાંજલિ

પ્રોફેસરના અવસાનથી ફેલાયો શોક

આદિપુર : આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના અંગ્રેજીના નિવૃત્ત પ્રોફેસર સોનુબેન દરિયાણીનું ટુંકી માંદગી બાદ અવસાન થતાં શૈક્ષણિક જગતમાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી. તેમની અંતિમ યાત્રામાં શૈક્ષણિક જગત, લાયન્સ પરિવાર, એસઆરસીલી તથા તોલાણી વિદ્યામંદિર પરિવારના લોકો જોડાયા હતા.

કેડીબીએના માનદમંત્રીનું નિધન

કચ્છ યુથ હોસ્ટેલના ચેરમેન અને કેડીબીએના માનદમંત્રી મહેશ જોશી (ઉં. વ. 65) (રિટાયર્ડ સાયન્ટિફિક ઓફિસર, કેપીટી)ને હ્યદયરોગનો હુમલો આવતાં મંગળવારે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમની મેરેજ એનીવર્સરી પણ હતી. તેમના નિધનના સમાચાર મળતાં કંડલા પોર્ટના કર્મચારી ઉપરાંત રમત-ગમત ક્ષેત્રના અગ્રણીઓના વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓની સ્મશાનયાત્રા તારીખ 21/02ના સવારે 9 વાગ્યે તેમના નિવાસસ્થાન સી-62, સપનાનગર, ગાંધીધામથી આદિપુર સ્મશાન જશે.

X
ભુજ : ગં.સ્વ. પ્રફુલાબેન શાહ (ઉ.વ.78) તે શાહ રસિકલાલ મલુકચંદના
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App