• Gujarati News
  • ભુજમાં કંડલા મુન્દ્રા ધોરીમાર્ગ મુદે્ સુનાવણી

ભુજમાં કંડલા-મુન્દ્રા ધોરીમાર્ગ મુદે્ સુનાવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં કંડલા-મુન્દ્રા ધોરીમાર્ગ મુદે્ સુનાવણી
રાષ્ટ્રીયધોરમાર્ગનં.8-એ (વિસ્તરણ)ના કામે તા.11/9ના સુનાવણી રાખવામાં આવી હતી, તે હવે તા.11/9ના બદલે તા.16/9ના બપોરે 12થી 1:30 દરિમયાન રાખવામાં આવી છે.
રાજગોરમાકાણી પરિવાર મહિલા મંડળ
નવરાત્રિમહોત્સવઅંગેની ઉજવણી બાબતે મંડળ દ્વારા તા.10/9ના સાંજના 5થી 6 દરમિયાન મીટિંગનું આયોજન મોમાય માતાના મઢ, મઢી ફળિયા, ડાંડા બજાર, ભુજ મધ્યે.
ભુજમાંક્રિકેટ ટુર્નામેન્ટ
શિવશક્તિગ્રૂપદ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છેે. વધુ માહિતી માટે 73831 14146 પર સંપર્ક કરવો.
આર.આર.લાલન કોલેજ
કોલેજમાંકચ્છયુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર-2014માં લેવાનારી પરીક્ષાના બીએ/બીએસસી (રેગ્યુલર/રિપીટર)ના પરીક્ષા ફોર્મ તા.10/9થી 13/9 સુધીમાં 10થી 12 વાગ્યા દરમિયાન ભરી જવા.
રિલોકેશનસાઇટોના પ્લોટધારકો જોગ
ભુજનીત્રણેયરિલોકેશન સાઇટના પ્લોટધારકો માટે લાલબુક બાબતે તા.10/9ના રાત્રે 8:30 કલાકે મીટિંગનું આયોજન તોરલ ગાર્ડન, મુન્દ્રા રિલોકેશન સાઇટ ઉપર, ભુજ મધ્યે. વધુ માહિતી માટે 94288 18649 પર સંપર્ક કરવો.
વાયડાજ્ઞાતિ જોગ
હરિદ્વાર,મથુરાયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે 99090 71896 પર સંપર્ક કરવો.
જલારામસેવા સમિતિ
તા.11/9નાભુજમાંરખડતા પાગલો, વિકલાંગો, ઝૂંપડપટ્ટીના બાળકો, નિરાધાર બહેનોને નિ:સ્થાને ભોજન દાતાના સહયોગથી આપવામાં આવશે.
આર્યસમાજ જોગ
તા.10/9નાસાંજે5:15 વાગ્યે પર્યાવરણીય હિમાયતી જૂથની બેઠક આર્ય સમાજ હોલ, લાલ ટેકરી ખાતે સર્વ જૂથના સભ્યો તેમજ સક્રિય નાગરિકોની ઉપસ્થિતિમાં ભુજ ખાતે.
તમામસરકારી માધ્યમિક શાળાઓ જોગ
હિસાબીવર્ષ2013-14માં આર.એમ.એસ.એ. યોજના અંતર્ગત મળેલી ગ્રાન્ટના હિસાબો માટે ઇ-મેઇલ કરેલા પત્રકમાં માહિતી તૈયાર કરી પાસબૂકની નકલ સાથે જિ.શિ.અ. કચેરીના આર.એમ.એસ.એ. સેલમાં દિવસ-બેમાં પહોંચાડવી.
ખરતરગચ્છજૈન સંઘ
તા.10/9નાસવારે9 કલાકે પૂજા જિનદત્તકુશલ સામાયિક મંડળની ઉપસ્થિતિમાં અકબર પ્રતિબોધક જિનચંદ્ર ગુરુદેવની સ્વર્ગારોહણતિથિ નિમિત્તે સ્વ.સુભદ્રાબેન પ્રાણલાલ શાહ તરફથી દાદાવાડી મધ્યે.
નિ:શુલ્કમેડિકલ કેમ્પ, ગાંધીધામ
લાઇફલાઇનચેરિ.ટ્રસ્ટ, ગાંધીધામ દ્વારા દરરોજ સવારે 9થી 1:30 તથા સાંજે 3:30થી 8:30 દરમિયાન દરેક પ્રકારના રોગોનું નિદાન તેમજ નાના બાળકોને પુષ્યનક્ષત્રના દિવસે સુવર્ણપ્ર