Home » Gujarat » Bhuj » Mundra » મુન્દ્રા-મધ્યે સેવાકીય કાર્યો માટે સદા સક્રિય રહેતી જનસેવા સંસ્થા સંચાલીત

મુન્દ્રા-મધ્યે સેવાકીય કાર્યો માટે સદા સક્રિય રહેતી જનસેવા સંસ્થા સંચાલીત

Divyabhaskar.com | Updated - Feb 25, 2018, 04:45 AM

મુન્દ્રા-મધ્યે સેવાકીય કાર્યો માટે સદા સક્રિય રહેતી જનસેવા સંસ્થા સંચાલીત ખીચડી ઘરે વિતરણ પ્રવૃત્તિના 100...

  • મુન્દ્રા-મધ્યે સેવાકીય કાર્યો માટે સદા સક્રિય રહેતી જનસેવા સંસ્થા સંચાલીત
    મુન્દ્રા-મધ્યે સેવાકીય કાર્યો માટે સદા સક્રિય રહેતી જનસેવા સંસ્થા સંચાલીત ખીચડી ઘરે વિતરણ પ્રવૃત્તિના 100 ગુરુવાર પૂર્ણ કર્યા હતા. 150 બાળકોને ખીચડીનું વિતરણ કરાય છે.સંસ્થા દ્વારા 100માં ગુરુવારની ઉજવણીના ભાગરૂપે જરૂરીયાત મંદોને ખીચડી,સેવબુન્દી, ખારીભાત અને વિવિધ મીઠાઈઓ પીરસી હતી. જેમાં દાતા તરીકે પાર્થભાઈ ઠક્કર, પ્રવીણભાઈ ગણાત્રા અને પ્રફુલભાઇ ઠક્કરે સહયોગ આપ્યો હતો. ડાયાલાલ આહીરે વાનગીઓ પીરસી હતી.રાજ સંઘવી,જયેશ ગોર,હિરેન સાવલા,ગિરીશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ