હાથીસ્થાન પ્રા.કુમાર શાળા નં.4-ભુજ

હાથીસ્થાન પ્રા.કુમાર શાળા નં.4-ભુજ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાની ધો.1થી 8મા નવા એડમીશન વહેલાતે પહેલા ધોરણે...

DivyaBhaskar News Network | Updated - Feb 25, 2018, 04:45 AM
હાથીસ્થાન પ્રા.કુમાર શાળા નં.4-ભુજ
હાથીસ્થાન પ્રા.કુમાર શાળા નં.4-ભુજ

સરકારી અંગ્રેજી માધ્યમની શાળાની ધો.1થી 8મા નવા એડમીશન વહેલાતે પહેલા ધોરણે ચાલુ છે. એડમીશન વિનામૂલ્ય તથા નિયામનુસાર શિષ્યવૃતિનો લાભ મળવા પાત્ર રહેશે. એડમીશન માટે શાળામાં સવારે 10:30થી 1 દરમિયાન સંપર્ક કરવો.

કચ્છ સાંસ્કૃતિક ફાઉન્ડેશન

કચ્છ સાંસ્કૃતિક ફાઉન્ડેશન સંસ્થા તા.26/2ના હમીરસર બચાવ રેલી તથા આવેદનપત્ર કાર્યક્રમને આવકાર અને સમર્થન કરે છે.

આદિપુરમાં બહેનો માટે નિ:શુલ્ક યોગ વર્ગ

પતંજલિ યોગ સમિતિ કચ્છ દ્વારા આદિપુરમાં દરરોજ નીસુલ્ક યોગ પ્રાણાયામ વર્ગ રામક્રષ્ણ મંદિર, હોટલ મીડ ટાઉનની સામે, સ્ટલીગ હોસ્પિટલની પાછળ, રામક્રષ્ણ હોલ, આદિપુરમાં શાંજે ૦૫:૩૦ થી ૦૭:૩૦ દરમિયાન આ યોગ વર્ગ માં નિષ્ણાત યોગ ટીચર દ્વારા ૧:૩૦ કલાક આ પેકેજ માં પુરા શરીર નો વ્યાયાયમ કરાવવામાં આવે છે. સંપર્ક :મોબાઇલ નં. ૯૭૧૨૩૭૪૬૩૭.

મુન્દ્રામાં ધ્યાન શિબિરનું આયોજન

મુન્દ્રા રોટરી કલબ, દિવ્ય જીવન સંઘ તથા શિવાનંદ આશ્રમની શાંતિવન કોલોનીના સ્થાનીક એકમના સંયુકત ઉપક્રમે પ્રાણાયામ તથા ધ્યાન શિબિર તા.24/2થી 1/3 સુધી રોટરી હોલ ખાતે સાંજે 6:30થી 7:30 દરમિયાન યોજાશે તેમજ શાંતિવન કોલોની ખાતે સૂર્ય નમમ્સ્કા, સેન્ટર ઝવીયર્સ પાઠક સ્કૂલ, ,પીટીસી, બી.એડ તથા આર્ટસ-કોમર્સ કોલેજમાં સ્વામીજીના પ્રવચન યોજાશે. શિબિરમાં ભાગ લેવા સંપર્ક મો.94287 50547.

નખત્રાણામાં દરરોજ વિનામૂલ્ય યોગ વર્ગ

પતંજલિ યોગ સમિતિ કચ્છ દ્વારા અહી દરરોજ નીસુલ્ક યોગ પ્રાણાયામ વર્ગ નવાવાસ ગેટની સામે, આર્ય વેદ મંદિર, મધ્યે માં રોજ સવારે ૦૬:૦૦ થી ૦૭૩૦ ના યોગ વર્ગ માં નિષ્ણાત યોગ ટીચર દ્વારા દોઢ કલાક આ પેકેજ માં પુરા શરીર નો વ્યાયાયમ કરાવે છે. સંપર્ક મો. ૯૪૨૮૦૮૪૮૮૪.

બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ મંડળ-માંડવી

બેઠક તા.25/2ના સાંજેે 4 કલાકે મિત્ર મંડળ ખાતે યોજાશે, જેમાં દિઠ એક વ્યક્તિએ ઉપસ્થિત રહેવું.

X
હાથીસ્થાન પ્રા.કુમાર શાળા નં.4-ભુજ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App