• Gujarati News
  • ભુજ |મુન્દ્રા તાલુકાના રતાડિયા ગામમાં પૂજા ઉમેદ રાઠોડ(25)એ બુધવારે સાંજે

ભુજ |મુન્દ્રા તાલુકાના રતાડિયા ગામમાં પૂજા ઉમેદ રાઠોડ(25)એ બુધવારે સાંજે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |મુન્દ્રા તાલુકાના રતાડિયા ગામમાં પૂજા ઉમેદ રાઠોડ(25)એ બુધવારે સાંજે 4 વાગ્યે તેના ઘરે આડી સાથે સાડી બાંધીને ટૂંપો ખાઈ લીધો હતો. તેના સગા-સંબંધી એને સારવાર માટે મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જોકે, તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી.