સમર્થ ભારત કેન્દ્ર, ભુજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમર્થ ભારત કેન્દ્ર, ભુજ

વિદ્યાભારતીપ્રેરિત અને કચ્છ કલ્યાણ સંઘ, ભુજ દ્વારા સંચાલિત સમર્થ ભારત પ્રવૃત્તિ અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા નિયમિત આવતી તથા નવી જોડાવા ઈચ્છતી સગર્ભા માતાઓ માટે દિ. 29/7 સાંજે 5 થી 6.30 પ્રવૃત્તિ વર્ગ એન્કરવાલા સરસ્વતી શિશુવાટિકા, સંતોષી માતાના મંદિર પાસે, ભુજ. વિગત માટે મો. ૯૪૨૮૬૮૦૦૭૧.

બગીચામાંહિડોળા દર્શન

લક્ષ્મીનારાયણમંદીરમાં આજે બગીચામાં હિડોળા દર્શન સાંજે 6થી 8:30 નાગર ચકલા ખાતે.

વૃક્ષમિત્રસંગીત સભા

આજેસાંજે 6થી 9 દરમિયાન સંગીતરસીયાઓ માટે વૃક્ષમિત્ર સંગીત સભા વૃક્ષમિત્ર ગાર્ડન, મુન્દ્રા રિલોકેશનચાર રસ્તા, ભુજ ખાતે.

કષ્ટભંજનહનુમાન મંદિરે હવન

તા.29/7નાસાંજે 4:30 કલાકે કટષ્ભંજન હનુમાન મંદીરે પંચકુંડી હવન સાંજે 4:30 કલાકે પ્રમુખસ્વામીનગર બીજા ગેટ ભુજ ખાતે.

ઇન્નરવ્હીલકલબ ઓફ ભુજ ફલેમિંગો

તા.29/7નાકલબની બેઠક મુંબઇ કાફેમાં સાંજે 5 કલાકે સભ્યોની ઉપસ્થિતિમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...