અંજાર નજીક ટ્રેઇલર સળગી ખાક

ગાંધીધામ | અંજાર મુન્દ્રા હાઇવે પર અંજાર નજીક આશાબા વે-બ્રીજ નજીક પસાર થઇ રહેલા ટ્રેઇલરમાં અચાનક આગ લાગતાં ચાલક...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:25 AM
અંજાર નજીક ટ્રેઇલર સળગી ખાક
ગાંધીધામ | અંજાર મુન્દ્રા હાઇવે પર અંજાર નજીક આશાબા વે-બ્રીજ નજીક પસાર થઇ રહેલા ટ્રેઇલરમાં અચાનક આગ લાગતાં ચાલક કુદકોમારી નાસી ગયો હતો,ટ્રેઇલરમાં લાગેલી આગને લઇ અઆ હાઇવે પર કલાકો સુધી ટ્રાફીક અટવાયો હતો,સદ્દભાગ્યે જાનહાનિ ટળી હતી.અતિશય ગરમીને કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

X
અંજાર નજીક ટ્રેઇલર સળગી ખાક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App