તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |માધાપર મિરજાપરના નાગરિક સંરક્ષણદળની સેવામાં માનદ નિમણૂક મેળવેલા ચીફ વોર્ડન,

ભુજ |માધાપર-મિરજાપરના નાગરિક સંરક્ષણદળની સેવામાં માનદ નિમણૂક મેળવેલા ચીફ વોર્ડન,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |માધાપર-મિરજાપરના નાગરિક સંરક્ષણદળની સેવામાં માનદ નિમણૂક મેળવેલા ચીફ વોર્ડન, ડેપ્યુટી ચીફ વોર્ડન, ડિવિઝનલ વોર્ડન, પોસ્ટ વોર્ડન, સેક્ટર વોર્ડનના નામ, સરનામા, ટેલીફોન નંબર જેવી વ્યક્તિગત માહિતી અપડેટ કરવા તેમજ શહેરના રહેણાકના વોર્ડમાં થયેલા ફેરફાર પ્રમાણે વોર્ડનોની નિમણૂકમાં ફેરફાર કરવા તેમજ તાલીમ અંગેની અગત્યની મીટિંગ મુન્દ્રા રોડ પર આવેલી નાગરિક સંરક્ષણ કચેરી ખાતે બુધવારે સાંજે 5:30 વાગ્યે રાખવામાં આવી છે, જેમાં તમામ માનદ સભ્યો, નવી તાલીમ મેળવેલા સભ્યોએ આઇડી પ્રૂફ સાથે ઉપસ્થિત રહેવા તાલીમ અધિકારીએ અપીલ કરી છે.

ભુજમાં આજે નાગરિક સંરક્ષણ વોર્ડનોની મીટિંગ યોજાશે

અન્ય સમાચારો પણ છે...