તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મુન્દ્રાની સંસ્થાએ વિખૂટા પડેલા બાળકને પરિવારને સોંપ્યો

મુન્દ્રાની સંસ્થાએ વિખૂટા પડેલા બાળકને પરિવારને સોંપ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાની સંસ્થાએ વિખૂટા પડેલા બાળકને પરિવારને સોંપ્યો

મુન્દ્રામાં વાડી વિસ્તારમાં રહેતો ફારૂક નામનો બાળક તેના ઘરેથી મોડી સાંજે રિસાઇને ચાલ્યો ગયો હતો અને રાત્રે હાજી મામદ સુમરાને મળી તેને ઘરે લાવી જનસેવા સંસ્થાને જાણ કરતાં રાજ સંઘવીએ તેના ફોટો સોશિયલ મીડિયામાં મૂકતાં સ્વજનો તેડવા આવ્યા હતા. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 7 જેટલાં ગુમ થયેલાં બાળકોને સ્વજનો સુધી પહોંચાડવામાં આવ્યાં છે. કાર્યમાં ગુલામ હુસેન સુમરા અને અનવર સુમરાએ પણ સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...