તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સમાઘોઘામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમાઘોઘામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાતાલુકાના સમાઘોઘા ગામે એક રહેણાક મકાનના વાડામાંથી પોલીસે છાપો મારી દેશીદારૂની ભઠ્ઠીને પકડી પાડી હતી. રેડ દરમિયાન આરોપી નાસી છૂટ્યો હતો.આ અંગે પોલીસના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આરોપી હિતેન્દ્રસિંહ ઘનશ્યામ જાડેજા (રહે. સમાઘોઘા) પોતાના રહેણાક મકાનના વાડામાં દેશીદારૂની ભઠ્ઠી ચલાવતો હતો, જેની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડીને દારૂ બનાવવાનો આથો 550 લિટર (કિંમત 1100) ઝડપી પાડ્યો હતો. રેડ દરમિયાન આરોપી નાસી ગયો હતો, ત્યારે પોલીસે ભઠ્ઠીનો નાશ કરીને આગળની તપાસ માટે મુદ્દામાલ મુન્દ્રા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો