તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |મુન્દ્રાના ધ્રબમાંથી શકાસ્પદ અને ચોરાઉ 1.29 લાખના ખજુરના જથ્થા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |મુન્દ્રાના ધ્રબમાંથી શકાસ્પદ અને ચોરાઉ 1.29 લાખના ખજુરના જથ્થા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |મુન્દ્રાના ધ્રબમાંથી શકાસ્પદ અને ચોરાઉ 1.29 લાખના ખજુરના જથ્થા સાથે ઝરપરાના શખ્સને પોલીસે ઘરપકડ કરી છે. મુન્દ્રા પીઆઇ આર એન વિરાણીના માર્ગદર્શન હેઠળ તેમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમીના આધારે ઝરપરાના મામદ ઇબ્રાહિમ કુંભારને ધ્રબ ગામની સીમમાં મીઠાણી કોલોની પાછળ ટેમ્પો જી.જે12 ઝેડ 967 સાથે પકડી પાડ્યો હતો, ટેમ્પાની પલાસી લેતાં તેમાંથી 86 કોથડામાં 2850 કિલો ખજુર કિમત 1,29,000નો તથા 23 હજારના અન્ય બંડલ સહિત 1,52,000નો જથ્થો તથા ટેમ્પાની કિમત 4 લાખ ગણી 5,52,000ના મુદામાલ જપ્ત કર્યો હતો.

ધ્રબમાંથી 1.29 લાખના ખજુર સાથે ઝરપરાનો શખ્સ પકડાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો