ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Mundra» ગળપાદર ઓવરબ્રીજનું કામ પુર્ણ કરવા માંગ

    ગળપાદર ઓવરબ્રીજનું કામ પુર્ણ કરવા માંગ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 13, 2018, 04:10 AM IST

    ગળપાદર ગામના સ્થાનીકે સમાહર્તા સહિત સ્થાનીક આગેવાનોને પત્ર પાઠવી ઓવરબ્રીજના કામને સત્વરે પુર્ણ કરવાની માંગ કરી...
    • ગળપાદર ઓવરબ્રીજનું કામ પુર્ણ કરવા માંગ
      ગળપાદર ઓવરબ્રીજનું કામ પુર્ણ કરવા માંગ
      ગળપાદર ગામના સ્થાનીકે સમાહર્તા સહિત સ્થાનીક આગેવાનોને પત્ર પાઠવી ઓવરબ્રીજના કામને સત્વરે પુર્ણ કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યુ છે કે રોજબરોજ અહિથી પસાર થતા ભારે વાહનોના કારણે ગામના વ્રુદ્ધો અને બાળકો માટે ચીંતાજનક બન્યા છે.

      ગળપાદરના હસમુખ સામજી ગજ્જરે કલેક્ટરને સંબોધીને પાઠવેલા પત્રમાં જણાવ્યુ છે કે ગળપાદરમાં ગાંધીધામ મુંદ્રા નેશનલ હાઈવેનું કામ અંદાજીત ત્રણેક વર્ષેથી ચાલુ છે, જેમાં ગળપાદર નજીકમાં એક કિલોમીટર અને ઓવરબ્રીજનું કામ બાકી છે, તો બાકીના રોડનું કામ પુર્ણ થઈ જતા અહિ ટ્રાફીક વધી ગયો છે. જેથી વાહનોની સંખ્યા વધતા તમામ કાર્ય પુર્ણ થાય તે જરુરી બન્યુ છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગળપાદર ઓવરબ્રીજનું કામ પુર્ણ કરવા માંગ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top