Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » મુન્દ્રામાં CBSEનું પ્રથમ પરીક્ષા કેન્દ્ર શરૂ થતાં છાત્રોને રાહત

મુન્દ્રામાં CBSEનું પ્રથમ પરીક્ષા કેન્દ્ર શરૂ થતાં છાત્રોને રાહત

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 04:10 AM

મુન્દ્રા : નાના કપાયાની અદાણી ફાઉન્ડેશન સંચાલીત અદાણી પબ્લિક સ્કૂલમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સીબીએસઈ...

  • મુન્દ્રામાં CBSEનું પ્રથમ પરીક્ષા કેન્દ્ર શરૂ થતાં છાત્રોને રાહત
    મુન્દ્રા : નાના કપાયાની અદાણી ફાઉન્ડેશન સંચાલીત અદાણી પબ્લિક સ્કૂલમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સીબીએસઈ પરીક્ષા કેન્દ્ર શરૂ કરાયું છે. મુન્દ્રા તાલુકાને મળેલાં આ સૌ પ્રથમ સીબીએસઇ કેન્દ્રને લીધે મુન્દ્રા અને ભુજ તાલુકાની શાળાઓના ધોરણ 10ના 223 અને 12ના 143 છાત્રોને તેનો લાભ મળશે. શાળા આચાર્ય સ્વાતિ ખેમરીયાએ વિદ્યાર્થીઓને તિલક કરી શુભેચ્છા પાઠવી હતી. ફાઉન્ડેશનના અધ્યક્ષા પ્રીતિબેન અદાણીએ ટેલીફોનીક અભિનંદન પાઠવ્યાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending