Home » Gujarat » Bhuj » Mundra » ‘મેક ઇન ઇન્ડિયા'ને ચરિતાર્થ કરતું કાસેઝ

‘મેક ઇન ઇન્ડિયા'ને ચરિતાર્થ કરતું કાસેઝ

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 04:10 AM

કાસેઝ દ્વારા ઉદ્યોગકારોની પીઠ થાબડવાના હેતુથી ઝોનના સ્થાપના દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. આ કંપનીઓનું...

  • ‘મેક ઇન ઇન્ડિયા'ને ચરિતાર્થ કરતું કાસેઝ
    કાસેઝ દ્વારા ઉદ્યોગકારોની પીઠ થાબડવાના હેતુથી ઝોનના સ્થાપના દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો.

    આ કંપનીઓનું કરાયુ સન્માન

    ગોકુલ ઓવરસીસ, યુનીલીવર ઈન્ડીયા એક્સપોર્ટ, મધરસન સુમી સીસ્ટ્મ્સ, રોયલ પેટ્રોકેમ, મીશનફાર્મા લોજીસ્ટીક્સ ઈન્ડીયા, કિશોર એક્સપોર્ટ હાઉસ, રાઘવાણી ટૅક્સટાઈલ્સ મીલ્સ પ્રા.લી., સ્ચેમેટ્ઝ ઈન્ડીયા પ્રા. લી., સ્ટ્રાન્ડ્સ ટૅક્સટાઈલ્સ મીલ્સ પ્રા. લી., વાતસી કેમીકલ પ્રા. લી., મીલાક એન્ટરપ્રાઈઝ

    સ્વચ્છતા અભીયાન અંતર્ગત પ્રથમ વાર પસંદગી

    આ કાર્યક્રમમાં પ્રથમ વાર સ્વચ્છતા અભીયાનને પ્રબળ બનાવવા માટે બેસ્ટ સ્વચ્છ યુનીટની કેટગરી અંતર્ગત પણ એવોર્ડ અપાયા હતા. જેમાં ફાર્મામાં ગાલેન્ટીક ફાર્મા, તેમજ નોન ફાર્મામાં યુનીટમાં મોધરસન સુમી સીસ્ટમ તેમજ બેસ્ટ મેનેજમેન્ટ અને લગાતાર વિકાસ વૃદ્ધીમાં ફાર્મેઝ ઝાયડ્સ ઈન્ફ્રાસ્ટ્કચર પ્રા. લી. ને એવોર્ડ આપી સન્માનીત કરાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ