• Gujarati News
  • National
  • ભુજ| મુન્દ્રાતાલુકાના બેરાજા ગામ માટે એક્સેલ કંપની પાસે એક અલગ

ભુજ| મુન્દ્રાતાલુકાના બેરાજા ગામ માટે એક્સેલ કંપની પાસે એક અલગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| મુન્દ્રાતાલુકાના બેરાજા ગામ માટે એક્સેલ કંપની પાસે એક અલગ પાણીનો બોર બનાવવામાં આવ્યો છે. હવે બેરાજાને બાબિયા ગામના બોરમાંથી પાણી મળતું હોવાથી બેરાજા સુધી પૂરતા દબાણથી પાણી પહોંચતું નથી. આમ ગામલોકોએ એવી સંભાવના વ્યક્ત કરી છે કે, પાણીની કૃત્રિમ અછત ઉભી કરવામાં આવી રહી છે. અંગે પાણી પુરવઠા બોર્ડ અને મુન્દ્રા મામલતદાર કચેરીને રજૂઆત પણ કરવામાં આવી છે. ગામલોકો સમસ્યાનું ઝડપી નિરાકરણ ઇચ્છે છે.

મુન્દ્રા તાલુકાના બેરાજાને પાણીની અછત સતાવી રહી છે

અન્ય સમાચારો પણ છે...