કચ્છમાં આજે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં આજે

વિશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ

તા.17/6ના સાંજે 5 કલાકે મંડળના સભ્યોની લાલચંદ થાવર જૈન ધર્મશાળાના કોન્ફરન્સ હોલમાં જનરલ મીટિંગ.

પુષ્કર્ણાસમાજ, ભુજ

ભુજ-માધાપર-મિરજાપરસમસ્ત પુષ્કર્ણા સમાજના ધો.1થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને તા.16/6થી 19/6 સુધી સાંજે 5થી 8 ફ્રી નોટબુક વિતરણ કચ્છી પુષ્કર્ણા સમાજવાડી, મુન્દ્રા રિલોકેશન મધ્યે વિદ્યાર્થીઓએ માર્કશીટની ઝેરોક્ષ સાથે લાવવી.

મહેશ્વરીસમાજ

તા.16/6ના નવી સમાજવાડી, કોમ્યુનિટી હોલ, જૂની રાવલવાડી મધ્યે જનરલ મીટિંગ.

ભાટિયામહિલા મંડળ

તા.16/6નાસાંજે 5 કલાકે જ્ઞાતિ બહેનો માટે ભીમ અગિયારસ નિમિત્તે સત્સંગ તથા હલદી-કુમકુમનો કાર્યક્રમ ભાટિયા મહાજન વાડી મધ્યે.

મ.ક.સ.સુ.જ્ઞાતિ (દરજી) મહિલા મંડળ

તા.16/6નાસાંજે 5:30 કલાકે સત્યનારાયણ ભગવાનની કથા, જ્ઞાતિની વાડી, છઠ્ઠીબારી રિંગરોડ મધ્યે.

ભવનાથમહિલા મંડળ

મંડળદ્વારા ભાનુશાલીનગર, નિર્મળસિંહની વાડી વિસ્તારની બહેનો માટે અંતાક્ષરી સ્પર્ધાનું આયોજન, સ્પર્ધકોએ નામ નોંધાવા 231530 પર સંપર્ક કરવો.

સહકારક્રેડિટ કો-ઓપ. સોસાયટી લિ.

તા.26/6નાસવારે 10 કલાકે સોસાયટીની સામાન્ય સભા હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ મધ્યે.

ગોવર્ધનનાથજીનીહવેલી

તા.16/6ના સાંજે 7થી 8 દરમિયાન શયન દર્શન તથા આમ મનોરથના દર્શન ગોવર્ધનનાથજીની હવેલી, સોનીવાડ રિંગરોડ, ભુજ મધ્યે.

ખસનાબંગલાના દર્શન

લક્ષ્મીનારાયણમંદિર તા.16/6ના ખસના બંગલાના દર્શન સાંજે 6થી 8 દરમિયાન.

રણછોડરાયજીસત્સંગ મંડળ ટ્રસ્ટ

મંડળદ્વારા તા.21/6ના સવારે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ સદગુરુ રણછોડરાય કોમ્પ્લેક્સ, લાલ ટેકરી, ભુજ મધ્યે.

રાહતદરેસારવાર

રામકૃષ્ણયુવક મંડળ-ભુજ સંચાલિત લક્ષ્મીબેન રેવાશંકર ઠક્કર મા શારદા ચિકિત્સાલય રામકૃષ્ણ પ્રાર્થના મંદિર, સંસ્કારનગર ભુજમાં સાંજે 5થી 7 દરમિયાન દર્દીઓને તપાસી ટોકન દરથી ત્રણ દિવસની દવા આપવામાં આવશે.

રામકૃષ્ણયુવક મંડળ

મંડળદ્વારા સંચાલિત મા શારદા પ્રશિક્ષણ કેન્દ્રમાં એકાદશી નિમિત્તે રામનામ સંકીર્તન તા.16/6ના સત્સંગનો કાર્યક્રમ 4:30થી 5:30 દરમિયાન.

આશાપુરાલગ્ન કેન્દ્ર-ભુજ

સર્વજ્ઞાતિના છૂટાછેડા, વિધવા, વિધૂર, અંધ-અપંગ, જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે નિ:શુલ્ક ઉમેદવારી ફોર્મ ભરવા ઘનશ્યામનગર, જીમખાનાની સામે 11થી 5 સુધી સંપર્ક કરવો.

માંડવીમાંભાતીગળ પુસ્તક મેળો

વિવેકાનંદરિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને રોટરી ક્લબ ઓફ માંડવીના સંયુક્ત ઉપક્રમે તા.19થી 21 જૂન દરમિયાન માંડવી ખાતે રોટરી હોલમાં ભાતીગળ પુસ્તક મેળાનું આયોજન સવારે 9થી 1 અને બપોરે 3થી 7 દરમિયાન.

સમર્પણધ્યાન યોગ સેન્ટર

શિવકૃપાનંદસ્વામી પ્રેરિત એક દિવસીય વીડિયો શિબર તા. 16/6ના સાંજે 5થી 6:30 દરમિયાન સુમતિનાથ કોમ્પ્લેક્સ-માંડવી મધ્યે તેમજ તા. 17/6ના સાંજે 5થી 6:30 દરમિયાન ગીતા મંદિર પાસે, માધવનગર-3, માંડવી મધ્યે તેમજ તા. 18/6ના સાંજે 4થી 6 દરમિયાન 2, ધવલનગર-1, જી.ઇ.બી. સામે, માંડવી મધ્યે તથા તા. 19/6ના સાંજે 5થી 6:30 દરમિયાન સુથરિયા શેરી, ખારવા પચાડા, માંડવી મધ્યે તથા સાંજે 5થી 7 જૂનાવાસ, કંઢો ફળિયું, અંબિકા ગરબી મંડળ સામે, મસ્કા મધ્યે તથા તા. 20/6ના સાંજે 5થી 7 દરમિયાન સૂરૈયા કુજા, ઓહમ બ્યૂટી પાર્લર નજીક, માંડવી મધ્યે.

માંડવીમાંસત્સંગ યોજાશે

તા.16/6ના સાંજે 5:30થી 7:30 દરમિયાન ભીમ અગિયારસ નિમિત્તે ચત્રભુજરાય મંદિર, હવેલી ચોક, માંડવી મધ્યે સત્સંગ.

આદિપુરમાંકોસ્કો ઓપન કચ્છ

બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાશે

કચ્છડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ દ્વારા તા.25 અને 26 જૂનના કોસ્કો ઓપન કચ્છ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કેડીટીટીએના ઇન્ડોર સ્ટેડિયમ મધ્યે. સ્પર્ધામાં મેન સિંગલ-ડબલ, વિમેન્સ સિંગલ-ડબલ, બોયસ એન્ડ ગર્લ્સ સિંગલ (અન્ડર 13, 16, 19) બોયસ એન્ડ ગર્લ્સ ડબલ્સ (અન્ડર-16) તથા વેટરનર્સ (45+), સિંગલ્સ-ડબલ કેટેગરીમાં રમાડવામાં આવશે. 4 બેડમિન્ટન કોટ પર કોસ્કો પ્લેટીનમ શટલ્સનો ઉપયોગ કરવામાં આવશે. પ્રવેશ પત્ર માટે કેડીટીટીએ-આદિપુરનો સંપર્ક કરવા જણાવાયું છે.

સારસ્વતબ્રાહ્મણ મહાસ્થાન-મુન્દ્રા

સમાજનાબાલમંદિરથી કોલેજ સુધીના 2015-16 વર્ષમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓએ પોતાની માર્કશિટની ઝેરોક્ષ નકલ 25/6 સુધીમાં પ્રમુખ-99138 19118, મહામંત્રી-94268 17380નો સંપર્ક કરી આપી જવી.

ગાયત્રીશક્તિપીઠ માધાપર

19/6સવારે 7:30 વાગ્યે સંસ્કાર સહિત ગાયત્રી યજ્ઞ તથા 9થી 10:30 વાગ્યે નિ:શુલ્ક હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ તેમજ તા.20/6ના સાંજે 6 વાગ્યે ગાયત્રી મંત્ર જાપ ગાયત્રી શક્તિપીઠ, માધાપર મધ્યે.

આશાપુરાશક્તિ મિત્ર મંડળ

તા.16/6નાભીમ અગિયારસના દિવસે રાત્રે 9થી 11:30 સુધી જલારામ સત્સંગ મંડળ દ્વારા સત્સંગ ભજનનું આયોજન ગાયત્રી શક્તિપીઠની સામે, માધાપર મધ્યે.

અન્ય સમાચારો પણ છે...