તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઝરપરામાં ચોરાઉ લોખંડના એન્ગલો સાથે એક ઝડપાયો

ઝરપરામાં ચોરાઉ લોખંડના એન્ગલો સાથે એક ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાતાલુકાના ઝરપરા ગામની સીમમાં લોખંડના એન્ગલોની ચોરી કરતો શખ્સ ઝડપાઇ ગયો હતો.

અંગત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુન્દ્રા પોર્ટ એસીઆઈથી પશ્ચિમ બાજુની બ્રાઉન્ડરીથી ઝરપરા ગામની સીમમાં સોનીવાળા તળાવ જતા માર્ગ પર આવેલા કંથારીવાડી વિસ્તારમાં લોખંડના એન્ગલોની ચોરી કરતા ઝરપરા ગામના અરજણ સુમાર વરિયા (ગઢવી) (ઉ.વ.26) પકડાઇ ગયો હતો, તેની પાસેથી લોખંડના 45 એન્ગલો (વજન 135 કિલો) (કિંમત 12025) કબજે કર્યા હતા. આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતાં એન્ગલો તેણે અદાણીની ફોલ્ડિંગ દીવાલમાંથી ચોર્યા હોવાની કબૂલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...