Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » કેરાનો યુવાન બારોઇની સગીરાનું અપહરણ કરી ગયો

કેરાનો યુવાન બારોઇની સગીરાનું અપહરણ કરી ગયો

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 04:05 AM

મુન્દ્રા | બારોઇ મધ્યેથી રહેતી સગીર કન્યાનું ભુજ તાલુકાના કેરા ગામના એક યુવાન લલચાવી ફોસલાવી અપહરણ કરી જતાં...

  • કેરાનો યુવાન બારોઇની સગીરાનું અપહરણ કરી ગયો
    મુન્દ્રા | બારોઇ મધ્યેથી રહેતી સગીર કન્યાનું ભુજ તાલુકાના કેરા ગામના એક યુવાન લલચાવી ફોસલાવી અપહરણ કરી જતાં કન્યાના પિતાએ પોલીસમાં થાણામાં ફરીયાદ નોંધાવી છે. બારોઇ ખાતે રહેતી 16 વર્ષની સગીર કન્યાનું ગત 14 ફેબ્રુઆરીના કેરા ગામના અલ્પેશ રામજી બાબરી (દલીત)નામનો યુવાન લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હોવાનું સગીરાના પિતાએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે.બનાવને પગલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી અપહરણકાર યુવાનને જડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending