ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Mundra» મુન્દ્રામાં અદાણી-ICDSએ મહિલા દિન ઉજવ્યો

    મુન્દ્રામાં અદાણી-ICDSએ મહિલા દિન ઉજવ્યો

    DivyaBhaskar News Network | Last Modified - Mar 12, 2018, 04:00 AM IST

    મુન્દ્રા | અદાણી ફાઉન્ડેશન અને સારસ્વતમ ટ્રસ્ટ સંચાલિત આઈસીડીએસ દ્વારા ‘બેટી વધાવો’ શીર્ષક હેઠળ આંતરરાષ્ટ્રિય...
    • મુન્દ્રામાં અદાણી-ICDSએ મહિલા દિન ઉજવ્યો
      મુન્દ્રામાં અદાણી-ICDSએ મહિલા દિન ઉજવ્યો
      મુન્દ્રા | અદાણી ફાઉન્ડેશન અને સારસ્વતમ ટ્રસ્ટ સંચાલિત આઈસીડીએસ દ્વારા ‘બેટી વધાવો’ શીર્ષક હેઠળ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી પ્રસંગે મહિલા જાગૃતિ રેલી, બેટી વધાવો અને મહિલા વિશિષ્ટ સન્માન સહિતના કાર્યકમો યોજાયા હતા. આ પ્રસંગે તાલુકામાં તાજેતરમાં જન્મેલી 28 બાળાઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે હેલ્થકીટ, ઝબલું અને અભિનંદનપત્ર આપવામાં આવ્યાં હતા તેમજ સંઘર્ષ કરી આગળ આવેલી 5 મહિલાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ અદાણી ફાઉન્ડેશનના દેવલબેન ગઢવી, કરસન ગઢવી, આઈસીડીએસના આશાબેન ગોર સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મુન્દ્રામાં અદાણી-ICDSએ મહિલા દિન ઉજવ્યો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `