તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બિદડામાં સીવણ કામ તાલીમ શિબિરનો આરંભ

બિદડામાં સીવણ કામ તાલીમ શિબિરનો આરંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિદડાનામહેશ્વરી સમાજની સ્ત્રીઓના સશક્તિકરણ હેતુ સમાજની બહેનો આર્થિક રીતે પગભર થાય તેવા ઉદ્દેશ સાથે બિદડા મહેશ્વરી શૈક્ષણિક અને સામાજિક વિકાસ ટ્રસ્ટ, દાતાઓ અને મુન્દ્રાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે સીવણકામ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસંગે એલ.ડી. શાહ, ટ્રસ્ટના પ્રમુખ મગન સિંચણીયા, ઉપપ્રમુખ રામજી ઝોલા, ટ્રસ્ટીઓ સામજી દનીચા, કમલેશ રાઠવા, માંડવી વીઆરટીઆઇના નિયામક માવજી બારૈયા, સેઘાભાઇ પારેગી, કેવીકે-મુન્દ્રાના જયદિપભાઇ, પટેલભાઇ સહિતના અગ્રણીઓ અને મહેશ્વરી સમાજની બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...