તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મુન્દ્રા |મુન્દ્રાથી ગાંધીધામ તરફ જતાં ધોરીમાર્ગ પર આવેલા ઉમિયાનગર અને

મુન્દ્રા |મુન્દ્રાથી ગાંધીધામ તરફ જતાં ધોરીમાર્ગ પર આવેલા ઉમિયાનગર અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા |મુન્દ્રાથી ગાંધીધામ તરફ જતાં ધોરીમાર્ગ પર આવેલા ઉમિયાનગર અને રિદ્ધીનગરમાં થયેલા દબાણો હટાવાની લેખિત માંગ રહીશોએ ગ્રામ પંચાયત સમક્ષ કરી છે. દબાણરૂપી કાચા અને પાકા મકાનો બાંધી દેશી દારૂનો વેપાર અને મટકાના ઉપદ્રવે માઝા મૂકી હોવાથી મહિલાઓનું પસાર થવું દુષ્કર બન્યું હોવાનો આક્રોશ રહીશોએ દર્શાવ્યો છે. ટ્રાફિકની સમસ્યા અને મહિલાઓની છેડતીના બનાવ રોજ સર્જાતા હોવાની રાવ સોસાયટીના મકાનધારકોએ કરી છતાં પણ હજી સુધી કોઇ પગલાં લેવાયા નથી.

મુન્દ્રાના સોસાયટી વિસ્તારમાં દબાણો હટાવવા માંગ

અન્ય સમાચારો પણ છે...