તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે રહેતા અમૃતબેન ફુલજી પટ્ટણી

ભુજ |મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે રહેતા અમૃતબેન ફુલજી પટ્ટણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે રહેતા અમૃતબેન ફુલજી પટ્ટણી અને જયંતી હિરજી પટ્ટણી વચ્ચે છોકરાઓની તકરાર મુદ્દે બોલચાલી થતાં અને મારામારી ઉપર આવી જતાં બન્નેને છોડાવવા માટે અમૃતબેનનો દિયર કિશોર વાલજી પટ્ટણી (ઉ.વ.35) વચ્ચે પડતાં જયંતી પટ્ટણીએ ઉશ્કેરાઈ જઈ ગોળો આપી કિશોરના નાક ઉપર લોખંડનો સળિયો મારી અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચાડી હતી.

કાંડાગરામાં યુવાન ઉપર લોખંડના સળિયાથી કરાયો હુમલો

અન્ય સમાચારો પણ છે...