તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અદાણી પોર્ટ મુંદ્રાના ટર્મિનલનું વિસ્તરણ કાર્ય આગામી વર્ષે પૂરું કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અદાણી પોર્ટ મુંદ્રાના ટર્મિનલનું વિસ્તરણ કાર્ય આગામી વર્ષે પૂરું કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અદાણી પોર્ટ મુંદ્રાના ટર્મિનલનું વિસ્તરણ કાર્ય આગામી વર્ષે પૂરું કરશે

નવીદિલ્હી | અદાણી પોર્ટ્સ એન્ડ સેઝનું લક્ષ્ય મુંદ્રા પોર્ટ ખાતે અદાણી ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલનું વિસ્તરણ કાર્ય 2017 સુધીમાં પૂરું કરી દે્વાની છે. કંપનીની ટર્મિનલને મધ્ય-પૂર્વ, દક્ષિણ એશિયા અને ભારત માટેનું ટ્રાન્સશિપમેન્ટ હબ બનાવવાની નેમ છે.એપીસેઝની વ્યૂહરચના એકદમ સ્પષ્ટ છે. અમે વિશ્વ કક્ષાના પોર્ટફોલિયોનું પોર્ટ વિકસાવવા માગીએ છે અને એને દેશભરનું સંબંધિત લોજિસ્ટિક હબ બનાવવા માગીએ છીએ. મુંદ્રામાં ટર્મિનલનું કામકાજ ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો