Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » પુનિતવનમાં માઇન્ડ એનર્જી પર શિબિર યોજાઇ

પુનિતવનમાં માઇન્ડ એનર્જી પર શિબિર યોજાઇ

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 03:45 AM

ભુજ |મુન્દ્રા રોડ પર આવેલા પુનિતવન ખાતે માઈન્ડ પાવર ટ્રેનર અને એનર્જી એક્સપર્ટ વિરલ ગાલા દ્વારા શિબિરનું આયોજન...

  • પુનિતવનમાં માઇન્ડ એનર્જી પર શિબિર યોજાઇ
    ભુજ |મુન્દ્રા રોડ પર આવેલા પુનિતવન ખાતે માઈન્ડ પાવર ટ્રેનર અને એનર્જી એક્સપર્ટ વિરલ ગાલા દ્વારા શિબિરનું આયોજન કરાયું હતું. શિબિરમાં ઉપસ્થિતોને નેગેટિવ-પોઝિટિવ વિચારોથી શરીર પર થતી અસરની માહિતી અને પરિણામ, મોબાઇલ તેમજ રેડિયેશનની શરીર પર થતી ખરાબ અસર, શરીરના સાત ચક્રો અને ધ્યાન અને તેનાથી થતાં ફાયદાઓ પ્રત્યેક્ષરીતે સમજાવાયા હતા અને ઓરા માપવાના મશીનનું નિદર્શન કરાયું હતું. આ પ્રસંગે પુનિતવન ગ્રૂપના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના દાતા લખમશી ભાનુશાલી તરફથી તમામ આયોજન પાર પડાયું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending