તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • માંડવીમાં નબળી કામગીરીથી ઠેકેદાર બ્લેકલીસ્ટમાં મૂકાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીમાં નબળી કામગીરીથી ઠેકેદાર બ્લેકલીસ્ટમાં મૂકાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીમાંહલકી ગુણવતાવાળા સી.સી. રોડને તોડી ફરીથી બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં નબળી કામગીરી જણાશે તો કન્સ્ટ્રકશન કંપનીને બ્લેક લીસ્ટમાં મૂકી દેવાશે એવું નગર અધ્યક્ષાએ ચીમકી આપતા જણાવ્યું હતું.

માંડવી-મુંદ્રા મત વિસ્તારના ધારાસભ્ય તારાચંદ છેડા, પૂર્વ ધારાસભ્ય જયકુમાર સંઘવી, સુધરાઇના વિપક્ષી નેતા રફીક શેખ અને ભાજપના પદાધિકારીઓને નબળી ગુણવતાના કામો થતી હોવાની વ્યાપક ફરીયાદો આવી હતી. જેથી નગરપાલિકાના પ્રમુખ સુજાતાબેન ભાયાણીએ રોડની કામગીરી નબળી જણાશે તો કન્સ્ટ્રકશન કંપનીને બ્લેકલીસ્ટમાં મૂકી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. જેથી કોન્ટ્રાકટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના નિષ્ણાત કે તજજ્ઞની બિન રાજકીય વ્યક્તિઓની અલગથી સમિતિનું ટૂંક સમયમાં નિર્માણ કરવામાં આવશે.

અધ્યક્ષાએ રસ્તાની ગુણવતા સુધારવા આપી ચીમકી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો