તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસ્થા સમાચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છ ગ્રામીણ બેંકના કર્મચારીઓની ધિરાણ મંડળી

ભુજ: કચ્છગ્રામીણ બેંકના કર્મચારી અને ગ્રાહક સહકારી મંડળી લી. તાજેતરમાં ભુજ ખાતે બેઠક મળી હતી, જેમાં 2016-17ના હોદેદારો વરાયા જેમાં પ્રમુખ તરીકે જે.એલ. પટેલ, ઉપપ્રમુખ જે.એન. જાડેજા, પી.એન. જોષી, મંત્રી અભિલાષ પી. મહેતા તેમજ આઠ કારોબારી સભ્યોની સર્વાનુમત્તે નિમણૂંક કરવામાં આવી હતી.

મારૂકંસારા સોની જ્ઞાતિ મંડળ- માધાપરના હોદે્દારો વરાયા

ભુજ: તાજેતરમાંમંડળની વાર્ષિક સાધારણ સભામાં વર્ષ 2016થી 2019 સુધીના વર્ષ માટે હોદ્દેદારોની સર્વાનમુતે નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે વસંતભાઇ કટ્ટા, ઉપપ્રમુખ પદે દિનેશકુમાર પોમલ અને હસમુખ બુદ્ધભટ્ટી જયારે મંત્રી તરીકે નવિનચંદ્ર કંસારા, સહમંત્રી તરીકે કિરણ બુદ્ધભટ્ટી, ખજાનચી તરીકે રાજેશ કટ્ટા, જયારે ટ્રસ્ટી તરીકે રામજીભાઇ સોલંકી, બિપીન પરમાર, મનસુખલાલ પરમાર, નરેન્દ્ર બારમેડા અને નિલેશ બારમેડાની વરણી કરવામાં આવી હતી.

રાધિકાપાર્ક મિત્ર મંડળ- ભુજના સુકાની નિમાયા

ભુજ: તાજેતરમાંરાધિકા પાર્ક મિત્ર મંડળની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2016-17ના વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે વેલુભા સોઢા, ઉપપ્રમુખ પદે જયપ્રકારશ પાઠક, મંત્રી પદે ચિંતનભાઇ ગોર, સહમંત્રી તરીકે હરીસિંહ સોઢા તથા હર્ષદભાઇ સલાટ, ખજાનચી તરીકે હિતેષભાઇ શાહ, સહખજાનચી તરીકે ધર્મેશભાઇ ચાવડા, આયોજન મંત્રી તરીકે વિરેન્દ્રસિંહ જાડેજા અને વિકાસ મંત્રી તરીકે સુમિત જોષી તેમજ અન્ય 7 કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી હતી.

મુન્દ્રાબાર એસોસિયેશન ઉપપ્રમુખ નોટરી તરીકે નિમાયા

મુન્દ્રા: ભારતસરકાર કાયદા અને ન્યાય વિભાગ, નવી દિલ્હી દ્વારા મુન્દ્રા બાર એસો.ના ઉપપ્રમુખ પચાણભાઇ એમ.મહેશ્વરીની નોટરી તરીકે નિમણૂક કરેલ છે. તેઓ મુન્દ્રા મહેશ્વરી સમાજના મહામંત્રી તરીકે કાર્યરત છે. વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ છે.

ખજાનચી

સહમંત્રી

પ્રમુખ

મંત્રી

મંત્રી

ઉપપ્રમુખ

પ્રમુખ

ઉપપ્રમુખ

ખજાનચી

મંત્રી

પ્રમુખ

ઉપપ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો