તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જુનિ. વકીલને શરૂઆતના 5 વર્ષ સ્ટાઈપેન્ડ આપો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુનિ. વકીલને શરૂઆતના 5 વર્ષ સ્ટાઈપેન્ડ આપો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એલ.એલ.બી.નોઅભ્યાસ પૂર્ણ થયા બાદ જુનિયર એડવોકેટ તરીકે ન્યુનતમ મહેનતાણામાં 5 વર્ષ સુધી સતત સંઘર્ષ કરતા વકીલોને સ્ટાઈપેન્ડ આપવા મુદ્દે ગુજરાત બાર કાઉન્સિલ સમક્ષ લેખિત રજૂઆત કરાઈ છે. નાની ખાખરના જુનિયર એડવોકેટ વાલજી ગઢવીએ કાઉન્સિલ સમક્ષ કરેલી રજૂઆતમાં એલએલબી કર્યા બાદ પ્રેક્ટિસ કરતા જુનિયર વકીલો પાસેથી માવતરોની અપેક્ષાઓ વધી જતી હોવાની લાગણી વ્યક્ત કરી છે, પરંતુ શરૂઆતના 5 વર્ષ કેસો મળવાથી આર્થિક જરૂરીયાતો સંતોષવી ઘણી અઘરી હોવા બાબતથી વડીલો અજાણ હોય છે. આવી સ્થિતિમાં કેટલાય હોંશિયાર વકીલો આરંભિક તબક્કે પ્રેક્ટિસ અધવચ્ચે છોડી દેતા હોવા બાબત પર ભાર મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો