ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Mundra» આર.ડી. હાઈસ્કૂલ,મુન્દ્રાના ભૂતપૂર્વ છાત્રોનું સંમેલન યોજાયું

    આર.ડી. હાઈસ્કૂલ,મુન્દ્રાના ભૂતપૂર્વ છાત્રોનું સંમેલન યોજાયું

    DivyaBhaskar News Network | Last Modified - Mar 06, 2018, 03:25 AM IST

    ભુજ| તાજેતરમા ભુજ ખાતે શેઠ આર.ડી. હાઈસ્કૂલ,મુન્દ્રાના 1965-66 ધો. 10ના ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન તથા ગુરૂ વંદનાનો...
    • આર.ડી. હાઈસ્કૂલ,મુન્દ્રાના ભૂતપૂર્વ છાત્રોનું સંમેલન યોજાયું
      આર.ડી. હાઈસ્કૂલ,મુન્દ્રાના ભૂતપૂર્વ છાત્રોનું સંમેલન યોજાયું
      ભુજ| તાજેતરમા ભુજ ખાતે શેઠ આર.ડી. હાઈસ્કૂલ,મુન્દ્રાના 1965-66 ધો. 10ના ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન તથા ગુરૂ વંદનાનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. મુંબઈ, મુન્દ્રા,ગાધીધામ, ભુજ સહિતના સ્થળોએથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જગદીશ જાની તથા ઈબ્રાહિમ ખત્રી દ્વારા તૈયાર કરવામાં આવેલાં સોવેનિયરનું વિમોચન કરાયું હતું. કાર્યક્રમમાં ડો. મનસુખ મહેતા, ચંદ્રકાન્ત સંપટ, ડો. ઉદય ગણાત્રા, બાલમુકુન્દ શાહ, વિજય ઠક્કર, જયાબેન મિસ્ત્રી, અરુણાબેન સંપટ, રુક્ષ્મણી ચોથાણી, પ્રફૂલ્લ જાની, નિતીન ભટ્ટ, વાડીલાલ મહેતા, શાન્તીલાલ પૂજારા, નવીન ગણાત્રા, અલીમામદ થેબા, શશીકાન્ત સુખિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આર.ડી. હાઈસ્કૂલ,મુન્દ્રાના ભૂતપૂર્વ છાત્રોનું સંમેલન યોજાયું
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `