Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » ભુજ| તાજેતરમા ભુજ ખાતે શેઠ આર.ડી. હાઈસ્કૂલ,મુન્દ્રાના 1965-66 ધો. 10ના

ભુજ| તાજેતરમા ભુજ ખાતે શેઠ આર.ડી. હાઈસ્કૂલ,મુન્દ્રાના 1965-66 ધો. 10ના

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 03:25 AM

ભુજ| તાજેતરમા ભુજ ખાતે શેઠ આર.ડી. હાઈસ્કૂલ,મુન્દ્રાના 1965-66 ધો. 10ના ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન તથા ગુરૂ વંદનાનો...

  • ભુજ| તાજેતરમા ભુજ ખાતે શેઠ આર.ડી. હાઈસ્કૂલ,મુન્દ્રાના 1965-66 ધો. 10ના
    ભુજ| તાજેતરમા ભુજ ખાતે શેઠ આર.ડી. હાઈસ્કૂલ,મુન્દ્રાના 1965-66 ધો. 10ના ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન તથા ગુરૂ વંદનાનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. મુંબઈ, મુન્દ્રા,ગાધીધામ, ભુજ સહિતના સ્થળોએથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જગદીશ જાની તથા ઈબ્રાહિમ ખત્રી દ્વારા તૈયાર કરવામાં આવેલાં સોવેનિયરનું વિમોચન કરાયું હતું. કાર્યક્રમમાં ડો. મનસુખ મહેતા, ચંદ્રકાન્ત સંપટ, ડો. ઉદય ગણાત્રા, બાલમુકુન્દ શાહ, વિજય ઠક્કર, જયાબેન મિસ્ત્રી, અરુણાબેન સંપટ, રુક્ષ્મણી ચોથાણી, પ્રફૂલ્લ જાની, નિતીન ભટ્ટ, વાડીલાલ મહેતા, શાન્તીલાલ પૂજારા, નવીન ગણાત્રા, અલીમામદ થેબા, શશીકાન્ત સુખિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending