Home » Gujarat » Bhuj » Mundra » 118 વર્ષ જુના વિશ્વકર્મા દેવાલયનો તૃતીય પાટોત્સવ આજે ઉજવાશે

118 વર્ષ જુના વિશ્વકર્મા દેવાલયનો તૃતીય પાટોત્સવ આજે ઉજવાશે

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 03:20 AM

મુન્દ્રા તાલુકાના ભોરારા ગામે આવેલા ગુજરાતના સૌથી પુરાણા વિશ્વકર્મા દેવાલયનો તૃતીય પાટોત્સવ આજે ઉજવાશે. આ...

  • 118 વર્ષ જુના વિશ્વકર્મા દેવાલયનો તૃતીય પાટોત્સવ આજે ઉજવાશે
    મુન્દ્રા તાલુકાના ભોરારા ગામે આવેલા ગુજરાતના સૌથી પુરાણા વિશ્વકર્મા દેવાલયનો તૃતીય પાટોત્સવ આજે ઉજવાશે.

    આ દેવાલય ઇ.સ ૧૯૦૧ માં રામજી કેશવજી દહીંસરિયા પરિવાર દ્વારા નિર્માણ કરાયું હતું. વર્ષ ૨૦૦૧માં ભૂકંપમાં ધ્વસ્ત ને આરે ઉભેલા મંદિરનો જ્ઞાતિજનો અમે ગ્રામલોકો દ્વારા વર્ષ ૨૦૧૫ માં પુન: જીર્ણોદ્ધાર કરાયો હતો. અહીં સવારે પૂજન, હવન, સમુહઆરતી અને જ્ઞાતિ સંમેલન સહિતના કાર્યક્રમો યોજાશે તેમ ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળના પ્રમુખ નિરવ ભારદિયા અને દેવાલય કન્વીનર કીર્તિભાઈ ગરવલિયાએ જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ