• Home
  • Gujarat
  • Bhuj
  • Mundra
  • મુન્દ્રા-મધ્યે ભગવાન મહાવીરની જન્મ જ્યંતી નિમિતે જૈન બંધુઓ દ્વારા શહેરના

મુન્દ્રા-મધ્યે ભગવાન મહાવીરની જન્મ જ્યંતી નિમિતે જૈન બંધુઓ દ્વારા શહેરના

મુન્દ્રા-મધ્યે ભગવાન મહાવીરની જન્મ જ્યંતી નિમિતે જૈન બંધુઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફુલીફૂ કાઢવામાં...

DivyaBhaskar News Network | Updated - Mar 30, 2018, 03:15 AM
મુન્દ્રા-મધ્યે ભગવાન મહાવીરની જન્મ જ્યંતી નિમિતે જૈન બંધુઓ દ્વારા શહેરના
મુન્દ્રા-મધ્યે ભગવાન મહાવીરની જન્મ જ્યંતી નિમિતે જૈન બંધુઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફુલીફૂ કાઢવામાં આવ્યું હતું .જયારે ઉજવણીના ભાગ રૂપે મુન્દ્રા તેમજ ગાંધીધામ રોટરેક્ટ કલબે 2,10,000નું ભંડોળ એકત્રીત કરી તેમાંથી ખરીદાયેલ 335 ગુણી ભૂસો સ્થાનિક પાંજરાપોળને અર્પણ કરી અનોખી પહેલ કરી હતી.તમામ સભ્યો પાસેથી ફાળો એકત્રીત કરી રોટરેક્ટના સભ્યો બળદેવસિંહ,જાડેજા,ધવલ મહેતા,ઇમરાન જત,ભાવેન ઠક્કર તેમજ ગાંધીધામ કલબના જય બાલાસરા,જયદીપ ગજ્જર વગેરેએ આર્થીક સહયોગ આપ્યો હતો.

X
મુન્દ્રા-મધ્યે ભગવાન મહાવીરની જન્મ જ્યંતી નિમિતે જૈન બંધુઓ દ્વારા શહેરના
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App