તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મુન્દ્રાના ક્રાઇમ મેગેઝિનના તંત્રીનું આસંબિયા પાસે અકસ્માતે મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુન્દ્રાના ક્રાઇમ મેગેઝિનના તંત્રીનું આસંબિયા પાસે અકસ્માતે મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુન્દ્રાથીપ્રગટ થતા ગુજરાત 9 ક્રાઇમ મેગેઝિનના તંત્રીને શુક્રવારે માંડવીના આસંબિયા નજીક બાઇક અકસ્માતમાં બ્રેઇન હેમરેજ થયું હતું. જેમણે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત 9 ક્રાઇમ મેગેઝિનના તંત્રી ભીખુભાઇ જોશી શુક્રવારે માંડવી તાલુકાના આસંબિયા ગામમાં બાઇકથી જઇ રહ્યા હતા, ત્યારે માર્ગમાં ગૌવંશ આડે ઉતર્યા હતા, જેથી તેઓ અને તેમની સાથેની એક અન્ય વ્યક્તિ પણ બાઇક ઉપરથી પડી ગઇ હતી, જેમાં ભીખુભાઇને બ્રેઇન હેમરેજ થઇ ગયું હતું. મોડી રાત્રે ભીખુભાઇને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાતા હતા, ત્યારે રસ્તામાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો