ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Mundra» મુન્દ્રામાં ઓમ ઓરબિટ મોલનો પ્રારંભ કરાયો

    મુન્દ્રામાં ઓમ ઓરબિટ મોલનો પ્રારંભ કરાયો

    DivyaBhaskar News Network | Last Modified - Apr 06, 2018, 03:10 AM IST

    તાલુકાના ઉદ્યોગીક વિકાસ બાદ મનોરંજન ક્ષેત્રે સર્જાયેલા શૂન્યવકાશ વચ્ચે 7 એપ્રીલના રોજ ૐ ઓરબિટ મોલના પ્રારંભ થકી...
    • મુન્દ્રામાં ઓમ ઓરબિટ મોલનો પ્રારંભ કરાયો
      મુન્દ્રામાં ઓમ ઓરબિટ મોલનો પ્રારંભ કરાયો
      તાલુકાના ઉદ્યોગીક વિકાસ બાદ મનોરંજન ક્ષેત્રે સર્જાયેલા શૂન્યવકાશ વચ્ચે 7 એપ્રીલના રોજ ૐ ઓરબિટ મોલના પ્રારંભ થકી લોકોમાં ખુશહાલીનો માહોલ છવાયો છે.7 એપ્રિલ 2015ના રોજ એક લાખ સ્કેવર ફૂટમાં પથરાયેલા ડ્રિમ પ્રોજેક્ટના ભુમીપુજનના 3 વર્ષના સમયગાળા બાદ 7 એપ્રિલ 2018ના રોજ ૐ ઓરબિટ મોલના નામે ભવ્ય શોપીંગ મોલ ખુલ્લો મુકાશે. આઇશ્રી ખોડિયાર ગ્રુપના સંચાલક સ્વ કરશનભાઇ બારોટે સેવેલા સ્વપ્નને સાકાર કરતાં તેમના પુત્ર શિવરાજભાઈ બારોટે સમગ્ર પ્રોજેક્ટથી માહિતગાર કરતાં જણાવ્યું હતુંકે આ પ્રોજેક્ટ સાથે પોતાની વ્યાપારીક કરતાં આંતરીક લાગણી સંકળાયેલી છે.કોઈની પણ ભાગીદારી કે આર્થિક સહયોગ વિના એકલા પોતાના ખભા પર ઉભા કરેલા જાયન્ટ ઉપહારમાં પ્રથમ મનોરંજન ક્ષેત્રે અત્યંત આધુનિક ટેક્નોલોજીને વરેલા નોવા ગ્રુપના આવિષ્કાર આરાધ્યા સિનેમાસના નામે 3 સ્ક્રીનવાળું મલ્ટીપ્લેક્સ ખુલ્લું મુકાશે. નોવા ગ્રુપ દેશની 6000 સ્ક્રીનને મુવી મટેરીયલ પૂરું પાડે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મુન્દ્રામાં ઓમ ઓરબિટ મોલનો પ્રારંભ કરાયો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `