તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મુન્દ્રા| મુન્દ્રાનીકેલોરેક્સ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રો નૂપુર ભટ્ટ, જેકી,

મુન્દ્રા| મુન્દ્રાનીકેલોરેક્સ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રો નૂપુર ભટ્ટ, જેકી,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા| મુન્દ્રાનીકેલોરેક્સ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રો નૂપુર ભટ્ટ, જેકી, પ્રીત ચોથાણી, રોકીએ આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી અક્ષયકુમાર કુડો સ્પર્ધામાં ભાગ લઇ ઝળકી ઉઠ્યા છે. ધો. 6માં અભ્યાસ કરતા રોકીકુમારે હરીફાઇમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. શાળાના આચાર્ય દિનેશ જોષી અને શાળા પરિવાર દ્વારા તેનું બહુમાન કરાયું હતું.

મુન્દ્રાની શાળાના છાત્રો રાષ્ટ્રીય સ્તરે કરાટે સ્પર્ધામાં ઝળક્યા

અન્ય સમાચારો પણ છે...