ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Mundra» મુન્દ્રામાં હથિયાર ધારાના ભંગ બદલ આધેડની અટકાયત

    મુન્દ્રામાં હથિયાર ધારાના ભંગ બદલ આધેડની અટકાયત

    DivyaBhaskar News Network | Last Modified - Mar 28, 2018, 03:05 AM IST

    મુન્દ્રા ખાતેથી હથિયાર ધારાના ભંગ બદલ એસઓજીએ એક પરપ્રાંતીય શખ્સની અટકાયત કરી તપાસ કામગીરી હાથ ધરી હોવાનો મામલો...
    • મુન્દ્રામાં હથિયાર ધારાના ભંગ બદલ આધેડની અટકાયત
      મુન્દ્રામાં હથિયાર ધારાના ભંગ બદલ આધેડની અટકાયત
      મુન્દ્રા ખાતેથી હથિયાર ધારાના ભંગ બદલ એસઓજીએ એક પરપ્રાંતીય શખ્સની અટકાયત કરી તપાસ કામગીરી હાથ ધરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસ દફતરેથી પ્રાપ્ત અહેવાલ મુજબ સ્થાનિકેની એક્સિસ બેંકમાં ગાર્ડ તરીકેની ફરજ બજાવતા રઘુનાથ ચૌહાણ (રહે કનોજ-યુપી)એ ધારણ કરેલી બંદૂકના દસ્તાવેજોની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જમાદાર વાછિયાભાઈ ગઢવીએ ચકાસણી કરતા તેણે હથિયાર ધારાની શરતોનો ખુલ્લેઆમ ભંગ કર્યો હોવાનું જણાઈ આવતા તેની અટકાયત કરી મુન્દ્રા પોલીસને સોંપ્યો હતો.જે અંગે ગુનો નોંધી સ્થાનિક પીએસઆઇ ટીએચ પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મુન્દ્રામાં હથિયાર ધારાના ભંગ બદલ આધેડની અટકાયત
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top