• Gujarati News
  • National
  • ઇસ્કોન દ્વારા ભગવતગીતા પર પ્રવચન

ઇસ્કોન દ્વારા ભગવતગીતા પર પ્રવચન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇસ્કોન દ્વારા ભગવતગીતા પર પ્રવચન

રવીવારેસાંજે 6:30 થી 8:30 કલાકે ચૈતન્ય મહાપ્રભુદાસ દ્વારા ભગવદ ગીતા પર પ્રવચન, કિર્તન અને ભોજનનું આયોજન સરદાર પટેલનગર, હરીપર રોડ મધ્યે .

રામકૃષ્ણયુવક મંડળ દ્વારા બાલક સંઘ શરૂ

રામકૃષ્ણયુવક મંડળ ભુજ સંચાલીત શારદા પ્રશિક્ષણ કેન્દ્ર મધ્યે દર રવીવારે સવાર 9થી 12 બાળકોમાટે વિવેકાનંદ બાલક સંઘ શરૂ કરાયેલ છે.

અખિલભારતીય નાગર પરીષદની ચર્ચા

અખીલભારતીય નાગર પરીષદની કચ્છ શાખા તા. 27-8ના મહેસાણા ખાતે યોજાનારા મહા અધિવેશનની ચર્ચા વિચારણા માટે તા. 13-8ના સાંજે 5:30 કલાકે હાટકેશ્વર મંદિરમાં બેઠક યોજાશે.

ચંગલેશ્વરમહાદેવ મંદિરે મહાઆરતી

ચંગલેશ્વરમહાદેવ મંદિર, મુન્દ્રા રોડ પર તા. 13-8ના રવીવારે સાંજેના 7 કલાકે મનુભાઇ દરજી ગ્રુપના તાલે મહાઆરતીનું આયોજન કરાયેલ છે.

ક્ષત્રીયમોચી જ્ઞાતિ સન્માન સમારોહ

તા.13-8 રવીવારે બપોરે 3:30 વાગ્યે જ્ઞાતીની વાડી મધ્યે સરસ્વતી સન્માન સમારોહ.

માનવમંદિરના પ્રણેતા દ્વારા જાહેર પ્રવચન

તા.13-8 રવીવારે બપોરે 3:30થી 4:30 વાગ્યે વર્ધમાનનગર મધ્યે માનવ મંદિરના પ્રેણેતા દિનેશચંદ્રજી પરિવર્તનથી પ્રગતી પર પ્રવચન આપશે.

અન્ય સમાચારો પણ છે...