તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નાની મંઉ જમીનની નોંધ પાડી ખેડુતના નામે કરવા કોર્ટનો આદેશ

નાની મંઉ જમીનની નોંધ પાડી ખેડુતના નામે કરવા કોર્ટનો આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકાના નાની મંઉ ગામે આવેલી સર્વે નં 191 જમીન લેન્ડ ગ્રાન્ટના હુકમની નોંધ ફરીથી દાખલ કરી જમીન ખેડુતના નામે કરવાનો આદેશ મુન્દ્રા નાયબ કલેટરે કર્યો હતો.

જમીન ગગુજી ગોપાલજી કાયાને 53 વર્ષ પહેલા નખત્રાણા નાયબ કલેકટરે મંજુર કરી હતી જેની હકક પત્રક નોંધ નં 177 વાળસ જેતે સમયે મામલતદારે પટની રકમ ભરાયેલ હોઇ નામંજર કરી હતી જેથી નાની મંઉના વિરમજી ગગુજી કાયાએ નાયબ કલેટર મુન્દ્રા સમક્ષ હાલ અપીલ રજુ કરી હતી અને તેમા જણાવ્યું હતું કે તેમના પિતા અભણ હોવાથી જેતે સમયે નોંધ ચેલેન્જ કરેલ હતી અરજદારની અપીલને ગ્રાહે રાખી જમીનને લેન્ડ ગ્રાન્ટમાં નોંધ ફરીથી દાખલ કરી જમીન ખેડૂતના નામે કરવા કલેકટરે હુકમ કર્યો હતો અરજદારના વકિલ તરીકે વિશાલ બી મકવાણા હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...