તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મુન્દ્રા : ચારિત્રનિર્માણ સાથે દેશનું ઉજ્જવળ ભાવિ કરવાની તક ઇશ્વરે

મુન્દ્રા : ચારિત્રનિર્માણ સાથે દેશનું ઉજ્જવળ ભાવિ કરવાની તક ઇશ્વરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા : ચારિત્રનિર્માણ સાથે દેશનું ઉજ્જવળ ભાવિ કરવાની તક ઇશ્વરે ફક્ત શિક્ષકને આપી છે, તેવું માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડાએ ટપ્પર ખાતે ગ્રામ્ય વિસ્તારમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન કહ્યું હતું. ટપ્પર ખાતે યોજાયેલા પ્રવેશોત્સવમાં દાતાઓ દ્વારા અભ્યાસલક્ષી ચીજવસ્તુઓનું વિતરણ કરાયું હતું. પ્રસંગે મુન્દ્રા તા.પં. પ્રમુખ રણજીતસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા ભાજપના મહામંત્રી જયેશભાઈ આહિર, તાલુકા પ્રા. શિક્ષણ અધિકારી કૃપાલીબેન, મુન્દ્રા તાલુકા વિકાસ અધિકાર ગિરીશ જોષી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. કમલભાઈ, ટપ્પરના પૂર્વ સરપંચ યુવરાજસિંહ જાડેજા વગેરે લોકો હાજર રહ્યા હતા.

ચારિત્ર નિર્માણથી દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને છે

અન્ય સમાચારો પણ છે...