તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અંજારના જીમખાના કલબમાં લોન ટેનિસ ટુર્નામેન્ટનો આરંભ થયો

અંજારના જીમખાના કલબમાં લોન ટેનિસ ટુર્નામેન્ટનો આરંભ થયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : અંજારમાંજીમખાના ક્લબ અને રોટરી ક્લબના સહયોગથી પ્રથમવાર ડે-નાઇટ ડબલ્સ લોન ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, પૂર્વ વિભાગના ડેપ્યૂટી કલેક્ટર પંડ્યા અને રોટરી પ્રમુખ રાજા દક્ષિણીના હસ્તે તા. 4/3ના સ્પર્ધાનો આરંભ કરાશે. ભુજ, ગાંધીધામ, આદિપુર, માંડવી અને મુન્દ્રાના ખેલાડીઓ પોતાના કાંડાનું કૌવત દર્શાવશે. ઉપરાંત તાલુકાના વિદ્યાર્થીઓ માટે તા. 6/3ના જુનિયર ટેબલ ટેનિસ હરીફાઇનું પણ અાયોજન કરાશે.

અન્ય સમાચારો પણ છે...