• Gujarati News
  • National
  • મુન્દ્રાની પીટીસી કોલેજ 101 બિનતાલીમી શિક્ષકોને તાલીમ આપશે

મુન્દ્રાની પીટીસી કોલેજ 101 બિનતાલીમી શિક્ષકોને તાલીમ આપશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા | મુન્દ્રાની પીટીસી કોલેજમાં સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય અંતર્ગત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગના તાલીમ કેન્દ્રનો આરંભ કરાશે. સેવાકાલીન બિનતાલીમ શિક્ષકોને તાલીમ આપવાના આશય સાથે વિકસાવવામાં આવેલા બે વર્ષના ડિપ્લોમા કોર્ષનો આરંભ 13/1 શનિવાર બપોરે 2.30 વાગ્યાથી કરાશે જેમાં કોલેજના 101 બિનતાલીમી શિક્ષકોને તાલીમ અપાશે. આ મુદ્દે કોલેજના આચાર્ય રમણ ચાવડાએ વિશેષ માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...