તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાર સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
HDFC બેંક દ્વારા ભુજ, નખત્રાણા, આદિપુર, અંજાર,માંડવીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

ભુજએચડીએફસીબેંક દ્વારા છેલ્લા 10 વર્ષથી કચ્છના વિવિધ ગામડાંઓ તથા શહેરોમાં ડિસેમ્બર મહિનામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાય છે, તે રીતે વર્ષે 30/11ના એમએસવી હાઇ. માધાપર ખાતે, 1 ડિસે.ના મુન્દ્રા રોડ અને 3/12ના પદ્ધર ખાતે, 4/12ના શ્રેયા ગાર્ડન, SBI પાસે, નખત્રાણા મુકામે, તા.5/12ના શાહ 120-121, મદનસિંહ ચોક આદિપુર ખાતે, તા. 6/12ના ક્રિષ્ના કોમ્પલેક્સ, હોટેલ માનવ પાસે, અંંજાર મુકામે. તા.7/12ના સ્વામિનારાયણ ગુરુકુળ, કોડાય, માંડવી ખાતે અને તા. 9/12ના યશિકામા ચેમ્બર, જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે આયોજન કરવામાં આવ્યું છે. અા કેમ્પનો લાભ લેવા બેંક તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...