તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નાના કપાયા પાસેથી બે બાઇકો ચોરાઇ

નાના કપાયા પાસેથી બે બાઇકો ચોરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાતાલુકાના નાના કપાયા ગામના મારુતિ શો રૂમ પાસે પાર્ક કરેલી બે મોટર સાઇકલની 23/11/16ના ચોરી થઇ જતાં મંગળવારે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.કપાયા ગામના ઉમિયાધામ-2માં રહેતા રામપ્રવેશપ્રસાદ શ્રીશ્યામપ્રસાદની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, 23/11ના ગામના મારુતિ શો રૂમ પાસે પાર્ક કરેલી બાઇક જીજે-12-સીએલ-8781 (કિંમત 30,000) તથા અન્ય બાઇક જીજે-12-સીએલ-8333 (કિંમત 25,000)ની કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...